માંડવી તેમજ પુર્વ કચ્છ ભચાઉ પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુના કામે નાસતા ફરતા (વોન્ટેડ) આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.પશ્ચિમ કચ્છ, ભુજ
જે અન્વયે એલ.સી.બી., પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એસ.જે.રાણાનાઓએ આરોપી પકડવા સારુ કવાયત હાથ ધરેલ હોય જેમાં ખાનગી બાતમીદાર આધારે...