ભુજ તાલુકાનાં ભેડીયા ગામમાં આવેલી પથ્થરોની કંપનીમાં અવારનવાર બ્લાસ્ટિંગ કરવામાં આવતું હોવાથી રહેવાસીઓ પરેશાન કોઈ યોગ્ય તપાસ કરવામાં આવે તેવી રહેવાસીઓની માંગ.
ભુજ તાલુકાનાં ભેડીયા ગામમાં આવેલી પથ્થરોની ભેડીયા કંપનીમાં અવારનવાર પથ્થરોનો બ્લાસ્ટિંગ કરવામાં આવે છે. અને આ કંપનીની બાજુમાં લોકો રહે...