Breaking News

રસ્તા વચ્ચે વાહન ઉભું રાખીને ચેકીંગ કરતા કચ્છ આરટીઓ કચેરીની બોલેરોને અન્ય વાહને મારી ટક્કર

કાયદાના રક્ષકો બેરીકેટ વાપરવાને બદલે પોતાનું વાહન જ વચ્ચોવચ્ચ રાખી કાયદાનો ભંગ શીખવાડે છે કે પછી અમલ? ગઈકાલે ભુજની ભાગોળે...

કચ્છનાં બીદડામાં ૨ બહેનોની નજર સામે તળાવમાં ડૂબી જવાથી ભાઇનુ મોત

કચ્છના તળાવોમાં આવેલા વરસાદના નવા નીર નિર્દોષ માસુમોનો ભોગ લઈ રહ્યા છે. માંડવીના બીદડા ગામે જલારામ ચેકડેમના તળાવમાં નહાવા પડેલા...

કરછ માં તંત્ર દ્વારા ઠેક-ઠેકાને વૃક્ષા રોપર્ણ સાથે પ્રદૂષણ ફેલાવતી કંપની ઓ પર નિયંત્રણ લાવવા લોકો દ્વારા માંગ ઉઠવાપામી

સમગ્ર કરછ માં તંત્ર દ્વારા ઠેક-ઠેકાને વૃક્ષા રોપર્ણ કરવામાં આવે છે ત્યારે કરછમાં ઠેક-ઠેકાણે નાની મોટી અનેક કંપનીઓ આવેલી છે...

તંત્ર મહેરબાન પ્રજા પરેશાનઃ નોટ બંધી જેમ વહેલી સવારથી RTOમાં વાહન ચાલકોની લાગી લાઇનો

ટ્રાફિકના નિયમોથી વાહન ચાલકો પરેશાન થયા ગયા છે. તંત્ર મહેરબાન અને પ્રજા પરેશાન જેવો ઘાટ ઘડાયો છે લોકો વહેલી સવારથી...

એસટી બસ ખાડામાં ખાબકી ૬૫ મુસાફરોનો આબાદ બચાવ

ગુજરાત રાજ્ય પરિવહન નિગમ ની અડધો-અડધ બસો યોગ્ય સમારકામ ના અભાવે ખખડધજ હાલત માં ઉપયોગ માં લેવાતી હોવાનું મુસાફરો અનેકવાર...

ફરી એકવાર કચ્છ બોર્ડરની સામે પાર પાકિસ્તાનની લશ્કરી હલચલઃ કેટી બંદર અને રાધાપીર આર્મી કેમ્પમાં ધમધમાટ

પાકિસ્તાન આર્મીના બ્રિગેડીયર અને પાકિસ્તાનની મરીન સિકયુરીટીના ઉચ્ચ અધિકારીના નિરીક્ષણને પગલે ભારતીય સુરક્ષા એજન્સીઓ સતર્ક કાશ્મીર મુદ્દે વિશ્વભરમાંથી પછડાટ મળ્યા...

ભચાઉના લાકડીયા રેલવે ટ્રેક પર ચરી રહેલી 13 ગાયો માલગાડીની અડફેટે કચડાઈને મૃત્યુ પામતાં જીવદયાપ્રેમીઓમાં અરેરાટી છવાઈ

ભચાઉના લાકડીયા નજીક રામદેવ હોટેલ પાછળ રેલવે ટ્રેક પર ચરી રહેલી 13 ગાયો માલગાડીની અડફેટે કચડાઈને મૃત્યુ પામતાં જીવદયાપ્રેમીઓમાં અરેરાટી...

ખાવડા પોલીસ સ્ટેશનના જુના ખાવડા મોનાણી ફળીયા મધ્યેથી દારૂ પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ

ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી ના આધારે ખાવડા, તા.ભુજનો રહેવાસી બીપીનચંન્દ્ર જયંતિલાલ ઠકકર પોતાના કબ્જાના જુના ખાવડા, મોનાણી...

મોટાયક્ષ,તા.નખત્ર।ણા ખાતે ચાલી રહેલ લોકમેળામાંથી ચોરી થયેલ મોબાઈલ નો ભેદ ઉકેલી કાડતી ભુજ શહેર બી ડિવિજન પોલીસ

ભુજ શહેર બી-ડીવીઝનના પો.હેડ કોન્સ.નરેન્દૂ આર.ધરડા તથા પો.હેડ.કોન્સ હરિશચંદૂસિંહ બળવંતસિંહ જાડેજા તથા પો.કોન્સ નરેશગીરી જેઠગીરી સ્વામી તથા પો.કોન્સ દશરથ રાણાભાઈ...

PM નરેન્દ્ર મોદીએ જન્મદિવસ પર માતા હિરાબાને મળી આશિર્વાદ લીધા

ગાંધીનગર, તા. 17 સપ્ટેમ્બર 2019, મંગળવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસે નર્મદા સરદાર સરોવર ડેમની મુલાકાત લઈને માતા હિરાબાના આશિર્વાદ...