Breaking News

વિકસિત ભારત ક્વિઝમાં કચ્છના યુવાનોને મોટી સંખ્યામાં જોડાવવા અપીલ

“વિકસિત ભારત ૨૦૪૭”ના સંકલ્પને સાકાર કરવામાં દેશની યુવા શક્તિની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. યુવાનોમાં રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી, જ્ઞાન, નવીન વિચારસરણી, સર્જનાત્મકતા અને નેતૃત્વ ક્ષમતાને...

મોદીના કાર્યક્રમ સ્થળે બે શંકાસ્પદ ઇસમો ઝડપાયા

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈ મુલાકાત ટાણે જ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ ખાતે સુરક્ષાવ્યવસ્થામાં મોટી સફળતા મેળવતાં પોલીસે અત્યંત સંવેદનશીલ ગણાતા કાર્યક્રમ સ્થળ...

“ડિજિટલ ગુજરાતની વાતો મોટી, પણ સરકારી વેબસાઈટના સર્વર રોજ કહે—આજે અમારી રજા!” – સંતોકબેન ભચુભાઈ આરેઠીયા

રાપર વિધાનસભા મતવિસ્તાર હેઠળના સતત જાગૃત અને પ્રયત્નશીલ પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયા એ ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ...

CRS પોર્ટલ પર જન્મ દાખલા માટે અરજીઓ પેન્ડિંગ, જિલ્લા કક્ષાના વિલંબથી અરજદારો પરેશાન.

     રાપર વિધાનસભા મતવિસ્તાર હેઠળના સતત જાગૃત અને પ્રયત્નશીલ પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયા એ ગુજરાત રાજયના આરોગ્યમંત્રીશ્રી તથા શ્રી...

તારણવાળા ધિરાણ માટે ૧૨% તથા તારણવિનાના ધિરાણ માટે ૧૫% મુજબ વ્યાજની જોગવાઈ નાણાં ધિરધાર અધિનિયમ

ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ-૨૦૧૧ અન્વયે અત્રેના કચ્છ જિલ્લામાં નોંધાયેલ શાહુકારોની કુલ સંખ્યા-૨૬૩ છે.જે નોંધાયેલ તમામ શાહુકારોએ ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ-૨૦૧૧...

વોંધ ITI ખાતે ૨૩૬ યુવાનોમાં એચઆઈવી સહિત વિવિધ રોગો અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમ યોજાયો

 ભચાઉ તાલુકાના વોંધ ગામ ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)માં ઇન્ટેન્સિફાઇડ IEC કેમ્પેઇન-3.0, 2026 અંતર્ગત ૨૩૬ યુવાનોને એચઆઈવી/એઇડ્સ સહિત વિવિધ ચેપી રોગો અંગે...

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત કચ્છ જિલ્લાની મહિલાઓ સ્વ-સહાય જૂથો થકી આત્મનિર્ભર બને તે માટે વહીવટી તંત્રની અપીલ

   રાજ્ય સરકારના પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) યોજના અંતર્ગત કચ્છ જિલ્લાના છેવાડાના ગ્રામ્ય...

દયાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂ કિં.રૂ.૫૦,૩૭૪/-ના મુદામાલ સાથે બેની અટકાયત

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના...

કોટડામાં ઘરમાંના થેલામાંથી રોકડ-દાગીના ચોરનારાની અટકાયત

નખત્રાણા તાલુકાના કોટડા (જ.)માં વડીલ દંપતીના ઘરમાં રાખેલા થેલામાંથી રોકડા રૂા. 40,000 અને ચાંદીના દાગીના કિં. રૂા. 96,500ની થેલીઓની રાત વચ્ચે તસ્કરી થયાની...

કમા દ્વારા કરાયેલી સાદી માટીની ચોરી મામલે ખાણ-ખનિજ વિભાગ હરકતમાં

કમા દ્વારા કરાયેલી સાદી માટીની ચોરીના મામલે પૂર્વ કચ્છ ખાણ-ખનિજ વિભાગ દ્વારા સ્થળની ત્રીજી વખત તપાસ કરવામાં આવી છે. અગાઉની...