મુંદ્રા ખાતે આવેલ કુતડી બંદર ટુન્ડાવાંઢમાં છેલ્લા 100 વર્ષથી માછીમારી કરતા 650 પરિવારો મુશ્કેલમાં મુકાયા : કંપની દ્વારા અવરજવર માટેના માર્ગ તોડી પાડવામાં આવેલ હોવાની આશંકા
copy image મુંદ્રા ખાતે આવેલ કુતડી બંદર ટુન્ડાવાંઢમાં છેલ્લા 100 વર્ષથી માછીમારી કરતા 650 પરિવારો મુશ્કેલમાં મુકાયા હોવાનું સામે આવી...