મહારાષ્ટ્રમાં દુર્ઘટના / મધ્યપ્રદેશથી પાછા આવી રહેલા 16 મજૂરોની ઔરંગાબાદ પાસે માલગાડી નીચે આવી જતાં મોત, થાકીને રેલવે ટ્રેક પર સૂઈ ગયા હતા
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, મજૂર શુક્રવારે સવારે 5.15 વાગ્યે માલગાડીમાં આવી ગયા હતા દુર્ઘટના ઔરંગાબાદના કરમાડ સ્ટેશન પાસે બની હતી, મજૂરોને ભુસવાલથી...