ભુજ શહેરના લેકવ્યું હોટલ સામે રોડ ઉપર એક શખ્સે પૂર ઝડપે અને બેદરકારી રીતે અકસ્માત સર્જાય તે રીતે સ્ટંટ કરી પોતાની તથા અન્યોની જિંદગીને જોખમમાં નાખી.
તા.૧૩.૫.૧૮; નો બનાવ ભુજ શહેરના લેકવ્યું હોટલ સામે રોડ ઉપર અબ્બાસ જુસબભાઈ મોખા (ઉ.વ ૧૮ રહે.ભીડગેટ દદૂપીર રોડ)વાળાએ પોતાના કબ્જાનું ...