Crime

કોઠારામાં 5 શખ્સો 5180ની રોકડ સાથે પકડાયા

ભુજ અબડાસા તાલુકાના કોઠારા-જંગી વિસતારમાં ગંજીપાનાનો જુગાર રમતા 5 શખ્સોને કોઠારા પોલીસે પકડી પાડી તેમની વિરૂધ્ધ જુગારધારાની કલમ તળે ગુનો...

સરલીના વાડી વિસ્તારમાંથી ટપ્પર સોનારાવાળીનો ઈસમ દેશી બંદૂક સાથે પકડાયો

ભુજ તાલુકાનાં સરલી ગામના વાડી વિસ્તારમાં પોલીસદળે જિલ્લા સ્તરેથી બાતમીના આધારે તપાસ હાથ ધરીને મૂળ ટપ્પર સોનારાવાળીના રમેશ ખમીશા કોળીને...

ગાંધીધામમાં ખુલ્લા મકાનમાંથી ૧.૭૩ લાખની મતાની તસ્કરી

ગાંધીધામ : શહેરના ગુરૂકુળ વિસ્તારમાં ખુલ્લા મકાનમાંથી કોઈ તસ્કરો ૧.૭૩ લાખના દરદાગીના તસ્કરી ગયા હતા. તો ભચાઉ તાલુકાના લખપત નજીક...

મોડાસા હિંમતનગર શામળાજી હાઇવે પરથી લકઝુરિયસ ફોર્ચ્યુનર કારમાંથી ૩૦ હજારના શરાબ સાથે વિજાપુરનો બુટલેગર ઝડપાયો

મોડાસા ગુજરાતમાં દારૂબંધીનો ફાયદો ઉઠાવવા રાજ્યના બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા બુટલેગરો રાજસ્થાન,હરિયાણા,પંજાબ અને દિલ્હીમાં વિદેશી શરાબના ઠેકાઓ ચલાવનાર અને...

કુવાડવા વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાંચે રૂ.૧.૨૨ લાખનો શરાબ ભરેલી બોલેરો પકડી લીધી

રાજકોટ ક્રાઇમ બ્રાંચે કુવાડવા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તાર અમદાવાદ હાઇવે પર જીવાપરના પાટીયાથી આગળ હિરાસર જવાના રસ્તા પર વીડી નજીકથી...

અંકલેશ્વર : ભાલીયાવાડ ખાતે રેહતા બુટલેગરને પકડી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ

અંકલેશ્વર શહેર પોલીસે ભાલિયાવાડ, આચાર્યજીના મંદિર નજીક રહેતા જતીન ઉર્ફે લાલો કિશોર હજારીવાલાને પ્રોહી એકટ કલમ મુજબ ધરપકડ કરી કાયદેસરની...