Crime

ગાંધીધામ અંતર જાળ તરફ જતા રસ્તા પર બાવળીયા માં મળી લાસ

આદિપુર તા.મુન્દ્રા સકલથી અંતરજાળ તરફ જતા માર્ગે બાવળની ઝાડીમાંથી લોહી લુહાણ હાલતમાં યુવાન મળી આવતા હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસ સુત્રોના...

કચ્‍છમાં ફાયનાન્‍સ કંપની-બેંકો સાથેના વાહન લોન કૌભાંડનો પર્દાફાશ

ગાંધીધામ એલસીબી પોલીસે બોગસ દસ્‍તાવેજ દ્વારા અલગ અલગ ફાઇનાન્‍સ કંપનીઓ તેમ જ બેંકો માંથી ૧૨ ટ્રક તેમ જ ૨ બાઇક...

ગાંધીધામમાં બે પરપ્રાંતીય મજુર વચ્ચે બઘડાટી : યુવકનું ધારદાર છરીથી ગળું વેતરી કરપીણ હત્યા

વકની પાણી ભરેલી બાલ્ટીથી સ્નાન કરી લીધું હોવાના મુદ્દે બેઉ વચ્ચે ઘર્ષણ ગાંધીધામના મીઠીરોહર નજીક રૂચિ સોયા કંપનીમાં કામ કરતાં બે પરપ્રાંતિય મજૂરવચ્ચે નજીવી બાબતે ઝઘડો થતાં એક યુવકે ધારદાર છરી વડે બીજાનું ગળું વેતરી નાખી કરપીણ હત્યા કરી નાખી છે . મૃતકે હત્યારા યુવકની પાણી ભરેલી બાલ્ટીથી સ્નાન કરી લીધું હોવાના મુદ્દે બેઉ વચ્ચે ઘર્ષણ થયું હતું . બનાવ અંગે મૃતકના સહકર્મી કુલદીપસિંગ ઊર્ફે ટિંકુ પ્રેમચંદ રાઠોડે મુન્નાખાન ઊર્ફે રસીદખાન બશીરખાન પઠાણ નામના યુવક વિરુધ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે હત્યાની ફરિયાદ નોંધાવી છે . મૃતક 21 વર્ષિય મનીષ ભરત પાલ અને ફરિયાદી કુલદીપસિંગ સહિત કુલ છ યુવકો ઉત્તરપ્રદેશના મૈનપુરી જિલ્લાના વતની છે અને મીઠીરોહરની રૂચિ સોયા કંપનીમાં મજૂરીકામ કરે છે . છએ યુવકો અહીં આવેલા ઈન્દિરાનગરના 36 ક્વાર્ટરમાં જગદીશ અયાચીના પ્લોટમાં બાંધેલી એક ઓરડીમાં સાથે રહે છે . હત્યારા મુન્નાખાનની પાણી ભરેલી બાલદીથી મનીષે સ્નાન કરી લેતાં બંને વચ્ચે માથાકૂટ થઈ હતી . આ બાબતનો ખાર રાખી મુન્નાખાને મનીષના ગળા પર છરી વડે ઘા કરતાં તે ગંભીર રીતે ઘવાયો હતો . ઘાયલ મનીષ ઈજાના કારણે બોલી શકતો નહોતો પણ તેણે પાણીની ટાંકી પર બેઠેલાં મુન્નાખાન તરફ હાથનો ઈશારો કરી ફરિયાદી અને અન્ય યુવકોને જણાવ્યું હતું કે , મુન્નાખાને તેને ગળામાં છરી મારી છે . લોહી નીંગળતી હાલતમાં મનીષને હોસ્પિટલે ખસેડાય તે પહેલાં જ તે મૃત્યુ પામ્યો હતો તેના મૃતદેહને પીએમ માટે ગાંધીધામની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે .

રાપરમાં મોરની હત્યામાં સંડોવાયેલ મહિલાની ધરપકડ – વન વિભાગે કરી કાર્યવાહી

રાપર તાલુકાના ગેડી ગામે મોરની હત્યા કરવાનો બનાવ બન્યો હતો રાષ્ટ્રીય પક્ષી મોરની હત્યાનાબનાવે ચકચાર સર્જતાં કચ્છના મુખ્ય વન સંરક્ષક...

દ્વારકામાંથી દારૂ-બીયરના જથ્થા સાથે એક ઝડપાયો

દ્વારકામાં બૂટલેગર દારૂની ડિલેવરી કરવા રૂપેણ બંદર રોડ પર જઈ રહ્યો હોવાની બાતમી મળતા એલસીબીએ વોચ રાખીને બૂટલેગરને દબોચી લીધો...

માથું કપાયેલ લાશ મળતા ગામજનોમાં વ્યાપ્યો ફફડાટ

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના દેવપરા(નવાગામ) ગામથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામમાં કપાયેલ હાલતમાં એક લાશ મળી આવેલ છે....

મોરબીના નાનીબજારમાં મકાનમાં જુગારના હાટડો ચાલતો તોઃ ૭ પકડાયા

મોરબીના નાનીબજાર વિસ્તારમાં આવેલ સુથાર શેરીમાં રહેણાક મકાનમાં જુગાર રમતા સાત પત્રાપ્રેમીઓને ૪૧ હજારથી વધુના મુદામલ સાથે પોલીસે ઝડપી લીધા...

અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી ઘાસનું ભૂંસુ ભરેલી ટ્રકમાંથી ૧૦.૩૨ લાખનો શરાબ પકડાયો

બનાસકાંઠાની અમીરગઢ પોલીસે બોર્ડર ચેકપોસ્ટ પરથી ઘાસનું ભૂંસુ ભરેલી ટ્રકમાંથી ૧૮ લાખથી વધુનો શરાબ પકડી લીધો છે. બનાસકાંઠાના કાર્યકારી પોલીસ...

લુણાવાડામાં આંકડાનો જુગાર રમતા ત્રણ શંકુ પકડાયા

મહાસાગર જીલ્લા પોલીસ અધિક્ષકે જુગાર-દારુ પકડવા કાયદેસરની કડક અમલવારી કરવા સૂચના કરતા નાયબ લુણાવાડા પોલીસ સબ ઇન્સપેક્ટર આર.ડી.ભરવાડ સહિત પોલીસ...

કોઠારીયા હુડકો નજીકથી ઇંગ્લીશ દારૂની બોટલો સાથે એક શખ્સને ઝડપી પાડતી ભકિતનગ પોલીસ

રાજકોટ પો. કમી. મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પો. કમી. અજયકુમાર ચૌધરી તથા ડીસીપી જોન-૧ રવિ મોહન સૈની તથા એ.સી.પી. એચ.એલ....