વડોદરામાં કેમિકલ પાવડરના બેગની આડમાં છુપાવીને લઇ જવાતા દારૂના જથ્થા સાથે ક્લિનરની અટકાયત
વડોદરા શહેરમાં કેમિકલ પાવડર ભરેલી થેલીઓની નીચે દારૂનો જથ્થો છુપાવીને જતી ટ્રકને તાલુકા પોલીસે સોખડા પાસે મીરસાપુરા ગામ નજીક પકડી...
વડોદરા શહેરમાં કેમિકલ પાવડર ભરેલી થેલીઓની નીચે દારૂનો જથ્થો છુપાવીને જતી ટ્રકને તાલુકા પોલીસે સોખડા પાસે મીરસાપુરા ગામ નજીક પકડી...
રાજકોટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમોને ભકિતનગર પોલીસે પકડી લીધા છે. પો. કમી. મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પો. કમી....
મોરબી તાલુકા પોલીસે બે સ્થળે રેડ કરીને ચાર શખ્સોને પકડી પાડીને દારૂ તેમજ કાર સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે. જયારે...
સુરતના લીબાયતમાં પોલીસનો બાતમીદાર હોવાની શંકાએ એક યુવકની જાહેરમાંહત્યા કરીને બે આરોપીઓ ફરાર થઇ ગયા છે લિંબાયત પોલીસ સ્ટેશનથી 300 મીટરના અંતર મારૂતી સર્કલ પાસે માર્કન્ડેશ્વર મહાદેવ મંદિરથી થોડા અંતર મોડી સાંજે એક યુવકની જાહેરમાં હત્યા થતા ચકચાર મચી જવા પામી છે બે આરોપીઓએ લાકડાના ફટકાથી જાહેરમાં યુવક પર હુમલો કર્યો હતો . મરનાર ઘણી વખત પોલીસને બાતમી આપતો હતો . તેવા વહેમના આધારે હત્યા કરવામાં આવી છે . હાલમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી . છે મળતી માહિતી મુજબ લીંબાયત લિંબાયત વિસ્તારમાં મકરૂનગર આવાસમાં રહેતો ઇમરાનશા ઉર્ફ ઇમરાન ગોલ્ડન રઝાકશા હાલ કોઈ કામ ધંધો કરતો નથી . તે ઘણી વખત પોલીસને બાતમી આપે છે . તેવો વહેમ રાખી સાંજે તે મારૂતીનગર સર્કલ પાસે આવેલ માર્કન્ડેશ્વર મંદિર પાસેથી પસાર થતો હતો . ત્યારે રીઢા આરોપીઓ બાબુ બચકુંડા અને વિનોદ મોરેએ લાકડાના ફટકાથી ઇમરાનના માથામાં આડેધડ પ્રહાર કરીને ભાગી ગયા હતા . ઇમરાન સ્થળ પર જ ઢળી પડ્યો હતો . હત્યાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ શરૂ કરી હતી ત્યારે હુમલાખોરો ભાગી ગયા છે . પોલીસે મોડી રાત્રે બાબુ બચકુંડા અને વિનોદ મોરે વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તેમની શોધખોળ હાથ ધરી છે
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે ઝીઝુવાડા ગામની સીમમાં આવેલા ખેતરમાં રેડ પાડી હતી. જ્યાં છુપાવેલા વિદેશી દારૂની પેટી તથા 1584...
પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે પોરબંદર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે રેડ...
લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો પાલીતાણા-જેસર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એસ.ઓ.જી.ના પ્રદિપસિંહ ગોહિલને બાતમી રાહે હકિકત મળેલ કે...
ધાંચીવાડ નજીકથી હાલમાં ચાલી રહેલ વર્લ્ડ કપ ૨૦૧૯ વેસ્ટઈન્ડીઝ વિરુદ્ધ બાંગ્લાદેશ વચ્ચે લાઈવ મેચ રમાતી હોય તેના ઉપર ઈસમ ધવલ...
નડિયાદ ખેડા એલ.સી.બીની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન આનંદપુરા તાબે આવેલ રતનપુરા સીમમાં આવેલ ઇબ્રાહીમભાઇ જમાલભાઇ શેખ રહે,અમદાવાદ ખમાસા જેઓ...
પોલીસ મહાનિક્ષિકશ્રી ડી.બી.વાઘેલા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ તોલંબિયા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્રારા નાસતા-ફરતા આરોપીઓની...