Crime

ચોટીલાના લોમાકોટડીની સીમમાંથી દારૂની ૮૦ બોટલો સાથે એક શંકુ પકડાયો

ચોટીલા તાલુકાના લોમાકોટડી ગામની સીમમાંથી બામણબોર પોલીસે સેન્ટ્રો કારમાંથી વિદેશી દારૂની કુલ ૮૦ બોટલો જપ્ત કરી હતી. જ્યારે આ બનાવમાં...

હળવદ : પાંચ લાખની કારમાં ચાર બીયરના ટીન સાથે ત્રણ શખ્સો પકડાયા

હળવદ પંથકમાં દારૂની હેરાફેરી રોકવા કાર્યરત પોલીસની ટીમે ટીકર રોડ પરથી પસાર થતી કારમાંથી ચાર બીયરના ટીન સાથે ત્રણ ઇસમોને...

જેતપુરના દેવકી ગાલોળગામે જુગારના હાટડા પર પોલીસ ત્રાટકી : ૮ શંકુઓ પકડાયા

જેતપુર દેવકી ગાલોળ ગામે મકાનમાં ચાલતા જુગારના હાટડા પર તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૮ શંકુને પકડી લીધા હતા....

ભાવનગરમાં પોણા બે લાખનો ૩૫ પેટી ઇંગ્લીશ શરાબ પકડાયો

ભાવનગરના ઉત્તર કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ વણકરવાસમાં બી ડીવીઝન પોલીસે રેડ પાડી ૩૫ પેટી ઇંગ્લીશ શરાબ ઝડપી પાડી કાયદેસર તપાસ હાથ...

સુરેન્દ્રનગરમાં આર્થિક તંગીના લીધે બાઇક તસ્કરી કરનારા બે શખ્સો પકડાયા

વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લામાં બાઇક તસ્કરીના ગુના અટકાવવા તથા અનડિ-ટેકટ ગુનાઓ શોધવા જિલ્લા પોલીસ વડાએ કડક આદેશો કર્યા છે. જેના...

રાજકોટમાંથી વિદેશી શરાબ ભરેલી કાર સાથે કેશોદનો ઈસમ પકડાયો

રાજકોટમાં ગુનાખોરી અટકાવવાના પોલીસના અભિયાન દરમ્યાન મોડીરાત્રીના અરસામાં બી-ડીવીઝન પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી વિદેશી શરાબનો જથ્થો ભરેલી...

અંજારના 13 વર્ષથી પલાયન ઇસમને પકડી લેવાયો

ગાંધીધામ : અંજારના અકસ્માતના કેસમાં 13 વર્ષથી પલાયન ઇસમને પુર્વ કચ્છ પેરોલ ફર્લો સ્કવોડે પકડી પાડ્યો હતો. પોલીસના સતાવાર સાધનો...

લીલાશાનગરમાંથી રૂ. 30,000ની બાઇકની ચોરી

ગાંધીધામ સંકુલમાં છેલ્લા ઘણા સમયથી વાહન તસ્કરીના બનાવો વધી રહ્યા છે. જેમાં સતત બે દિવસમાં રણ વાહન તસ્કરી પોલીસ ચોપડે...

ડીટીપી ગ્રાઉન્ડ પાછળથી 25,000 ના દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

ગાંધીધામ શહેરના ડીટીપી ગ્રાઉન્ડ પાછળ બાવળની ઝાડીઓમાં બી-ડિવિઝન પોલીસે બાતમીના આધારે રેડ પાડી રૂ.25,350 ના દારૂના જથ્થા સાથે બે શખ્સોને...

રાજપરા પાસે અકસ્માત : એક શખ્સનુ મૃત્યુ એક શખ્સ ગંભીર

ભાવનગર તળાજા હાઈવે પર તળાજાના રાજપરા પાસે અકસ્માત સર્જાયો હતો. જેમા એક યુવાનનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમની...