માંડવીના મીર ફળિયું,વલ્લભનગર પાસે અગિયાર મહિલાઓએ રમી રમાડયો ગંજીપાનાનો જુગાર
તા.૭.૧.૧૮ : નો બનાવ માંડવીના મીર ફળિયું,વલ્લભનગર પાસે જ્યાબેન બાબુલાલ ખારવા,ભગવતીબેન રમેશબાઈ સોની,ચંદ્રિકાબેન મંગલભાઈ ફોકેન્ડી,જોશનાબેન ગોકુલભાઈ ચાવડા,વનીતાબેન રતનસિંહ જાડેજા,શાંતિબેન નારણભાઇ...