Crime

ભુજ શહેરના હજીરા શેરી ફતેહ મામદના હજીરા પાસે ત્રણ શખ્સોએ કરી મારા મારી.

તા.15.2.18 : નો બનાવ ભુજ શહેરના હજીરા શેરી ફતેહ મામદના હજીરા પાસે હુશેન ઇબ્રાહીમ ચાનીયા,ઇમરાન ઇસ્માઇલ ચાનીયા,ફૈજલ ઇસાક પઠાણ રહે,...

આદિપુરમાં પરીક્ષામાં નાપાસ થવાના ડરથી ધો-૧૨ના વિધ્યાર્થીએ ગળે ફાસો ખાઈને પોતાનો જિંદગી ટુકાવી

આદિપુરના વોર્ડ નં-૫ એમાં પરીક્ષામાં નિષ્ફળતાના ડરથી ધો.-૧૨ ના વિધ્યાર્થી ગળે       ફાસો ખાઈ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આદિપુર...

અંજાર તાલુકાનાં બાનિયારી સીમમાં બે હજાર મીટર વીજ વાયર ચોરી કરતાં ત્રણ આરોપી ઝડપાયા.

અંજાર તાલુકાનાં બાનિયારીની સીમમાં વીજલાઇનમાં બે હજાર મીટર વાયર ચોરી કરનાર ત્રણ ચોરોને પોલીસે ઝડપી પાડ્યા છે. મુદ્દામાલ કબ્જે કરવાની...

અબડાસા તાલુકાનાં નલિયા એવરેસ્ટ કોલોની પાસે એક શખ્સે જાહેરમાં કેફી પીણું પીધેલ હાલતમાં ઝડપાયો.

તા.14.2.18 : નો બનાવ અબડાસા તાલુકાનાં નલિયા એવરેસ્ટ કોલોની પાસે રમેશજી નટુભા જાડેજા નામના શખ્સે ગે.કા.રીતે જાહેરમાં પાસ પરમીટ વગર...

છસરા ગામની સિમ અંજાર -મુન્દ્રા હાઇએ વે રોડ પર આવેલા મનશા બાવની હોટલ પાછળ બાવળોની ઝાડીમાં ઇંગ્લિસ દારૂની ૩૦ બોટલો મુન્દ્રા પોલીસે ઝડપી પાડી (આરોપી ફરાર )

તા.૧૪.૨. ૨૦૧૮ બનાવ છસરા ગામની સિમ અંજાર- મુન્દ્રા હાઇએ  વે રોડ પર આવેલ મનશા બાવની હોટલ પાછળ બાવળોની ઝાડીમાં મનીષ...

માંડવી તાલુકાનાં ગઢશીશા થી પંચગંગાજી જતાં રોડ પર એક શખ્સે જાહેરમાં કેફી પીણું પીધેલ હાલતમાં ઝડપાયો.

તા.14.2.18 : નો બનાવ માંડવી તાલુકાનાં ગાઢશીશા થી પંચાંગંગાજી જતાં રોડ પર પ્રતાપ વલુ નાયક નામના શખ્સે ગે.કા.રીતે જાહેરમાં પાસ...

માંડવી તાલુકાનાં શાંતિભાઈ કરસનભાઇ પરવાડી ની વાડી પર ગઢશીશા વાડી વિસ્તાર પાસે એક શખ્સે કેફી પીણું પીધેલ હાલતમાં ઝડપાયો.

તા.14.2.18 : નો બનાવ માંડવી તાલુકાનાં શાંતિભાઈ કરસનભાઇ પરવાડી ની વાડી વિસ્તાર પાસે સુખાભાઇ મનસુખભાઇ તડવી નામના શખ્સે ગે.કા.રીતે જાહેરમાં...

અગાઉ થયેલ બોલાચાલીને કારણે મન દુખ રાખી ત્રણ યુવકોએ બે યુવકોને માર માર્યો

દેવેન્દ્રકુમાર શીતલ પ્રસાદ પાંડે ઉ.વ. ૨૫ પ્રિન્સ પાંડે ઉ.વ. ૨૩ રામકૃષ્ણ કોલોની ભુજ રહે જણાવેલ કે, વિવેક ગોસ્વામી, તરુણ ગોસ્વામી,...

માધાપરની ૬ માસની બાળકીને ન્યુમોનિયા રોગના કારણે ભુજની જી.કે.. મા દાખલ કરાઇ પરંતુ સારવાર દરમ્યાન તેનું કમકમાટી ભર્યું મોત.

જનરલ વડા સાહેબ કહ્યું કે, ઓક્સિજન પર દાખલ કરેલ ૬ માહિનાનું  બાળક ધબકારા ઘટી હતા. ઇન્ચાર્જ ડો ઈકતાબેન સારવાર કરેલ...

ભુજ શહેરના ભીડનાકા બહાર શક્તિ હોટેલ પાછળ સર્વો મંડપ પાસે એક મહિલાએ કર્યો દેશીદારૂનો વેચાણ.

ભુજ શહેરના ભીડનાકા બહાર શક્તિ હોટેલ પાછળ સર્વો મંડપ પાસે લક્ષ્મી પ્રેમજી પરમાર નામની મહિલાએ પોતાના કબ્જાના રહેણાક વાળા મકાનમાં...