ભુજ તાલુકાનાં કૈલાસનગરથી સણોસરા રોડ પર આવેલ કોલીવાસમાં ઑ.પી. કોટડા વિસ્તારમાં શખ્સે ગેરકાયદેસર રીતે દેશીદારૂની ભઠ્ઠી ગાળી દેશીદારૂ બનાવવાનો આથો પ્રોહીબીશન મુદામાલ પોતાના કબ્જામાં રાખેલ, રેઈડ દરમિયાન આરોપી ફરાર
તા.2-1-2019 નો બનાવ ભુજ તાલુકાનાં કૈલાસનગરથી સણોસરા રોડ પર આવેલ કોલીવાસમાં ઑ.પી. કોટડા વિસ્તારમાં રમેશ જુમા કોલી ( રહે.કૈલાસનગરથી સણોસરા...