Crime

સામખિયાળી હાઇવે પર ટ્રકમાંથી 1.65 લાખનું જીરું ચોરાયું.

અંજાર તાલુકાના મીંદિયાડા ગામના ખેંગાર પચાણ રબારી પોતાની જી.જે.12 બીટી 7361 નંબરની ટ્રકમાં 15 જુલાઈના જીરૂ ભરીને જઇ રહ્યા હતા...

કટારીયાગામે પેટ્રોલપંપ પર પાર્ક કરેલું બાઇક ચોરાયું.

ભચાઉ તાલુકાના નવા કટારીયામાં રહેતા કૃણાલભાઈ જેન્તીભાઈ જેઠવાએ તા.12 જુલાઈના રાત્રે 11.30 વાગ્યા બાદ કટારીયા નેશનલ હાઇવે પર આવેલા પેટ્રોલપંપ...

પૈયા ગામેથી બે સગીરાઓનું અપહરણ કરનાર બે શખ્સો મુન્દ્રામાંથી પકડાયા.

મુન્દ્રા પોલીસ સ્ટાફ બુધવારે રાત્રે પેટ્રોલિંગમાં હતો ત્યારે મુન્દ્રાના પરડઈ કબ્રસ્થાનમાં શંકાસ્પદ હિલચાલ દેખાતા પોલીસ સ્ટાફ ત્યાં જઈને તપાસ કરતા...

ધાણીપાસાની જુગાર રમતા મોટા રેહામાંથી 7 ખેલી ઝડપાયા,ભુજહાટ માંથી 4 ખેલી ઝડપાયા.

તા :૧૯.૭.૧૮ : નો બનાવ ભુજમાં રિલાયન્સ મોલ સામે ભુજ હાટ પાસે ધાણીપાસા રમતા ચાર ખેલીઓને એ ડિવિઝન પોલીસે ૩૭૭૦/-...

રાપરમાં ગાળો બોલવાની ના પાડતા આધેડને છરીના ઘા મરાયા.

તા :૧૮.૭.૧૮.નો બનાવ રાપર તાલુકામાં પંચાયત કચેરી નજીક ઘર પાસે સાંજે ૭.૪૫ વાગ્યાના અરસામાં પોતાના દીકરા વિજયસાથે બોલાચાલી કરી ગાળો...

ભુજ માં સરપટ નાકા બહાર જુગાર રમતો ખેલીયો ઝડપાયો.

તા : ૨૮.૭.૧૮ : નો બનાવ ભુજ શહેરના સરપટ નાકા બહાર મોલુવાડી મસ્જીદ ની બાજુમાં લતીફશા સરઘસ શેખ (ઉ.વ.૩૩, રહે....

માંડવીમાં સગપણ તૂટ્યા બાદ પણ દીકરી ના ફોન પર વાત કરવાના મામલે છોકરાને માર મરાયો.

તા :૧૩.૭.૧૮ : નો બનાવ માંડવીમાં મહમદ રમજુભાઈ રાયમા (ઉ.વ.૨૫, રહે. અંજાર મારુતિનગર ૭૮-બી) ના સગપણ એક વર્ષ અગાઉ ફરીદાબેન...

માંડવીમાં વરલી મટકાનો જુગાર રમી રમાડતા એક શખ્સ ઝડપાયો.

તા : ૧૮.૭.૧૮ : નો બનાવ માંડવીમાં કલવાણ રોડ પર જગદીશભાઈ મકવાણાએ પોતાના ઘર જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા પોલીસે...

અબડાસામાં બે શખ્સોએ સાથે મળી કરી મારામારી.

તા : ૧૮.૭.૧૮ :નો બનાવ અબડાસા તાલુકામાં એ.બી.જી. સિમેન્ટની કંપનીના મેઈન ગેટ પાસે દિગુભા અને રવિરાજસિંહએ પોતાના મિત્રને કંપનીમાંથી કાઢી...

ભુજમાં હિલગાર્ડન સામે રોડ પર ઈંગ્લીશ દારૂ ઝડપાયું.

તા :૧૭.૭.૧૮ :નો બનાવ ભુજ શહેરમાં હિલગાર્ડન સામે રોડ પર મૂળાભાઈ રામભાઈ રબારી (રહે.પાણીના ટાંકાની બાજુમાં ભુજ) એ પોતાના કબ્જાની...