Crime

મોટા બંદરામાં યુવાન ઉપર લાકડી છ શખ્સોએ હુમલો કર્યો.

ગાંધીધામ,તા. ૨ : ભુજ તાલુકાનાં મોટા બંદરા ગામમાં અગાઉના ઝગડાનું મન:દુખ રાખી છ ઇસમોએ એક યુવાન પર લાકડી જેવા હથિયાર...

ભુજમાં વોટ્સએપ ઉપર ટિપ્પણી બાબતે મારામારીમાં ચાર જણ ઘવાયા.

ભુજ, તા. ૧ : શહેરમાં મોબાઈલ ફોન ઉપર વોટસએપ ગ્રૂપમાં ટિપ્પણી કરવાના અને આ બાબતે સમજાવટ દરમ્યાન ગાળાગાળી કરવા જેવા...

ગાંધીધામમાં ગૌવંશનું હોવાના મનાતા પાંચ કિલો માંસ સાથે મહિલાની અટક.

ગાંધીધામ,તા. ૧ : શહેરના સુંદરપૂરી વિસ્તારમાં સ્થાનિક પોલીસે છાપો મારી પાંચ કિલો ગૌમાસ મનાતું શંકાસ્પદ પશુ માંસ જપ્ત કર્યો હતો...

ગાંધીધામમાં જુગારનો ખેલ રમતા ૧૩ શખ્સોને દરોડો પડતાં પોલીસ સકંજામાં .

ગાંધીધામ, તા.૧ : શહેરના જી.આઈ.ડી.સી.એ.વી. જોશી ઝૂંપડાં વિસ્તરમાં ધાણીપાસા વડે જુગારનો શોખ પૂરો કરતાં ૧૩ શખ્સોની પોલીસે અટક કરી હતી....

તૃણા ગામમાં અગાઉ દાઝી જનાર મહિલાએ દમ તોડ્યો.

અંજારના તૃણામાં અગાઉ દાઝી જનાર દીપાબેન દક્ષ ઠક્કર (ઉ.વ. ૨૬ )નામની પરણીતાએ સારવાર દરમ્યાન આખો મીચી લીધી હતી. તૃણા ગામમાં...

ભુજમાં ગેસ્ટહાઉસમાં નિદ્રાધીન ખાવડાના યુવાન પર લેતીદેતીના બાબતે ૨ શખ્સોએ ઘાતક હુમલો કર્યો.

ભુજ, તા, ૧ : શહેરમાં ભીડનાકા વિસ્તારમાં પુનમ ગેસ્ટ હાઉસમાં નિદ્રાધીન ખાવડાના ભિલાલ ઇબ્રાહિમ કુંભાર (ઉ.વ. ૩૬ )પર રૂ. ની...

માંડવી તાલુકામાં અજાણ્યા શખ્સોએ એક વ્યક્તિની માલીકીની જમીન બાબતે બોલાચાલી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી .

તા. ૨૭/૦૬/૨૦૧૮ નો બનાવ. માંડવી તાલુકામાં લક્ષ્મી ટોકીઝ સામે 1. કરશન પી. ગઢવી 2. કરશન ફે. ગઢવી રહે. પાંચોટિયા તથા...

ભુજમાં વૃદ્ધને ભત્રીજા અને સાળાએ સાથે મળીને માર માર્યો.

ભુજ તા. ૨૮ : શહેરમાં સરપટનાકા બહાર પોલીસદળના ૩૬ ક્વાટર્સ પાસે ગત રાત્રે રાજકુમાર જગદીશ મકવાણા (ઉ.વ. ૪૫ )ને તેના...

કુકમામાં ગંજીપાના સથવારે શ્રાવણ શરૂ કરનારી ૮ મહિલા ઝડપાઇ.

ભુજ, તા. ૨૮ : તાલુકાનાં કુકમાં ગામે દાતારપીર સોસાયટી ખાતે શ્રાવણ મહિનાની આગોતરી ઉજવણી ગંજીપાના અને તીનપતિ સાથે શરૂ કરનારી...

મેઘપરની એક મહિલાના પતિનું અકસ્માતમાં થયેલ મૃત્યુનું વળતર ન મળતા ત્રસ્ત મહિલાએ આત્મવિલોપનની ચીમકી.

ભુજ તા. ૨૮: પતિના અકસ્માત મૃત્યુના બનાવમાં મજૂર અદાલતનો હુકમ છતાં વેર હાઉસિંગ કોર્પોરેશન દ્વારા વળતરની રકમ ન ચૂકવતા ત્રસ્ત...