Crime

“માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના ડીઝલના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી ગૌતમ વિવેકાનંદન સાહેબ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ આધાર...

અમદાવાદ એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી : 8 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે એકની ધરપકડ  

copy image અમદાવાદ એરપોર્ટ પર DRIએ મોટી કાર્યવાહી કરી.....    8 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે મુસાફરને રંગે હાથ દબોચ્યો..... બેંગકોકથી...

ખેડામાં સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં માતા-પુત્રીનું કરૂણ મોત : ત્રણ ઘાયલ

copy image ખેડા ખાતે  આવેલ  મહુધા તાલુકાના નડિયાદ-કપડવંજ માર્ગે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં માતા-પુત્રીનું કરૂણ મોત થયું હતું. આ બનાવ અંગે...

સોશિયલ મીડિયા પર ‘વોશિંગ પાઉડર’ના નામે જીવલેણ ડ્રગ્સ વેચતી ગેંગને પોલીસે ઝડપી

copy image સુરત શહેર 31st ડિસેમ્બરની રાત્રે નવા વર્ષની ઉજવણીમાં ડૂબેલું હતું તે સમયે અમરોલી વિસ્તારમાંથી 'વોશિંગ પાઉડર'ના નામે જીવલેણ...

સુરતમાંથી વધુ એક અકસ્માતનીએ ઘટના સામે આવી : દારૂ પાર્ટી માન્યા બાદ નબીરાઓએ ગાડીની રેસ લગાવી સર્જ્યો ગમખ્વાર અકસ્માત

copy image સુરતમાંથી વધુ એક અકસ્માતનીએ ઘટના સામે આવી રહી છે. ત્યારે આ મામલે વર્તુળોમાંથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે...

રોયલ્ટી કે પાસ પરમીટ વગર રેતી ભરતા ત્રણ ટ્રેક્ટર તથા એક જે.સી.બી. પકડી ડીટેઇન કરી ખાણ-ખનીજ વિભાગ તરફ મોકલી આપતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી ગૌતમ વિવેકાનંદન સાહેબ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં...

ફતેહગઢ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જતાં 20 વર્ષીય યુવાને જીવ ખોયો

copy image રાપર ખાતે આવેલ ફતેહગઢ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જતાં 20 વર્ષીય યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ...

ગઢશીશામાં 28 વર્ષીય પરિણીતાનો આપઘાત

copy image ગઢશીશામાં 28 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઇ પોતાની જીવલીલા સંકેલી લીધી હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ બનાવ...

ગાંધીધામમાં ધોળા દિવસે મહેફિલ માણતા ચાર નબીરાઓ પોલીસની ગિરફ્તમાં

copy image ગાંધીધામમાં ધોળા દિવસે મહેફિલ માણતા ચાર નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા છે.  આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે,...

ધાણેટી નજીક ઊભેલા યુવાનને ડમ્પરે હડફેટે લેતા ગંભીર ઇજાઓના પગલે મોત

copy image બે દિવસ પૂર્વે ધાણેટી નજીક સર્જાયેલ અકસ્માતમાં 35 વર્ષીય યુવાનનું મોત થયું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત...