Crime

રાપરના ગાગોદર નજીક ટ્રેઈલર અને બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં યુવાનનું મોત

copy image  રાપર તાલુકાનાં ગાગોદર નજીક ટ્રેઈલર અને બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં યુવાનનું મોત થયું છે. આ ગોઝારા બનાવ...

“પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી યુવાનને હનીટ્રેપમાં ફસાવી રૂપીયાની માંગ કરનાર બે આરોપીઓ ઝડપાયા

માંડવી પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર - ૩૨૪/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૮(૭), ૨૦૪, ૩૫૧(૧), ૨૯૬(બી), ૧૧૫(૧), ૫૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબનો...

સામખિયાળીના ભારત નગરમાંથી 1.61 લાખના મુદ્દામાલ સાથે છ ખેલીઓ દબોચાયા

copy image સામખિયાળીના ભારત નગરમાંથી છ જુગારીઓને ઝડપી 1.61 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા...

પીપરીપાટી ગામમાં રૂપિયાની રમત કરનાર ચાર ઝડપાયા

copy image પીપરીપાટી ગામમાંથી ચાર જુગારીઓને પોલીસે દબોચી લીધા છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉના પીપરીપાટી ગામમાં આવેલ...

 ગાંધીધામના અંતરજાળમાંથી 17 હજારની રોકડ સાથે પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા

copy image  ગાંધીધામના અંતરજાળમાંથી 17 હજારની રોકડ સાથે પાંચ ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી...

 રાપરમાં વિસ્ફોટક પદાર્થ ફાટતાં યુવાન ઘાયલ

  રાપરમાં વિસ્ફોટક પદાર્થ ફાટતાં યુવાન ઘાયલ થયો હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે સૂત્રોનું કહેવું છે, ગત તા. 27/7ના રાપરમાં...

રાપરના ભુટકિયાના સીમમાં ઊંટને વીજ શોક લાગતાં મોત

રાપર ખાતે આવેલ ભુટકિયા ગામના સીમ વિસ્તારમાં ઊંટને વીજ શોક લાગતાં મોત થયું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી...

પૂર્વ કચ્છ સામખિયાળીમાં SMC ના દરોડા

SMCએ સામખિયાળી પાસેથી ૫૬.૮૫ લાખનો બિયર ટીનનો જંગી જથ્થો ઝડપ્યો રાજસ્થાનથી ઓક્સિજનના ટેન્કરમાં લવાયેલો દારૂ SMC ઝડપી પાડ્યો આ દારૂ...

ઇલેકટ્રોનીક્સ દુકાનમાં થયેલ ચો૨ીનો ભેદ ઉકેલી બે આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સ૨હદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમા૨ સાહેબનાઓ તરફથી મિલ્કત સબંધી...

સુરેન્દ્રનગર લીંબડી અમદાવાદ હાઈવે પર એક ટ્રકમાં આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ

copy image લીંબડી-અમદાવાદ હાઈવે પર ટ્રકના ટાયર ધડાકાભેર ફાટતા આગ ભભૂકી ઉઠી..... સુરેન્દ્રનગર લીંબડી અમદાવાદ હાઈવે પર એક ટ્રકમાં આગ ભભૂકી...