ભુજ શહેર વિસ્તારમાં હથીયાર (છરી,ધોકા,ગુપ્તી,કુહાડી) સાથે આરોપીના રહેણાક મકાનમાંથી એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી,પશ્ચિમ કચ્છ-ભુજ
પકડાયેલ આરોપી :–મહનદ હનીફ ઉર્ફે રોક આમદ સમેજા, ઉવ.૪૩, રહે-અપનાનગર, સેજવાળા માતમ, ભુજ. પકડાયેલ આરોપીનો ગુન્હાહિત ઈતિહાસ :– (૧) ભુજ...