Crime

સુરત ખાનગી કોમ્પલેક્ષની હોટલમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ આગ ભભૂકી ઉઠી

સુરત શહેરમાં જુદા જુદા સ્થળોએ NSG કમાન્ડોની મોકડ્રિલ ચાલી રહી છે. જેમાં અલથાણ ભીડરાડ રોડ પર આવેલ ખાનગી કોમ્પલેક્ષની હોટલમાં...

અમરેલીમાં ટ્રેક્ટર પલટી જતાં ચાલકનું મોત

copy image અમરેલીમાં ટ્રેક્ટર પલટી જતાં તેના ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ...

ગુજરાતભરમાં આગના બનાવ યથાવત : અમદાવાદમાથી વધુ એક આગનો બનાવ સામે આવ્યો

copy image ગુજરાતભરમાં આગના બનાવ યથાવત રહેવા પામ્યા છે ત્યારે અમદાવાદમાથી વધુ એક આગનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદની વટવા...

ભુજના સુધરાઈના કારોબારી ચેરમેન રહી ચૂકેલ શખ્સ લાપતા

સૂત્રો જણાવી રહ્યા છે ભુજના સુધરાઈના કારોબારી ચેરમેન રહી ચૂકેલા ભરતકુમાર વાલજી રાણા કોઈ અગમ્ય કારણે ગત દિવસેથી ગુમ જણાતાં...

યમદૂત સમાન ટ્રેઈલરે વધુ એક યુવાનનો ભોગ લીધો

copy image ગાંધીધામમાં યમદૂત સમાન ટ્રેઈલરે વધુ એક યુવાનનો જીવ લીધો છે. ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો...

નખત્રાણા-ભુજ રાજ્ય ધોરીમાર્ગની બાજુમાં ફાટી નીકળી આગ

copy image નખત્રાણા-ભુજ રાજ્ય ધોરીમાર્ગની બાજુમાં ફાટી નીકળી આગ નખત્રાણાના અંગીયા પાસે આગનો બનાવ આગના કારણે થોડાક સમય માટે ટ્રાફિક...

એન.ડી.પી.એસ.ના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીને અંજાર મધ્યેથી પકડી પાડતી ભુજ શહેર એડીવીઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રીચિરાગ કોરડીયા સાહેબબોડર્રરેન્જભુજતથાપોલીસઅધિક્ષકશ્રીવિકાસ સુંડાસાહેબપશ્ચિમ.કચ્છ-ભુજ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસઅધિક્ષક શ્રીડી.બી.ભગોરસાહેબ ભુજ વિભાગ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ -ભુજ જીલ્લામાં શરીર સબંધી/મિલકત સંબંધી...

ગુજરાતમાં નકલીનો સિલસિલો યથાવત : વડોદરામાંથી બે નકલી પોલીસ દબોચાયા

copy image નકલીની બોલબાલા વચ્ચે સમગ્ર ગુજરાતમાંથી નકલી પોલીસ, નકલી ડોક્ટર, નકલી શિક્ષક, નકલી જજ જેવા અનેક ખોટા વ્યાવસાયિકોના પકડાવવાના...

તડીપાર થયેલ આરોપી શખ્સને ગાંધીધામ બી ડિવિઝન પોલીસે દબોચ્યો

copy image ગાંધીધામ બી ડિવિઝન પોલીસે તડીપાર થયેલ ભોજાભાઈ મેઘાભાઈ ભટ્ટી નામના આરોપી શખ્સને દબોચી લીધો છે. આ મામલે સૂત્રોમાંથી...

ખાવડા-ભીરંડિયારા રોડ પર ટ્રેલર સળગી ઉઠ્યું

copy image આજે બપોરના સમયે ટ્રેલર માં લાગી આગ આર્મીના જવાનો એ આગ પર કાબુ મેળવ્યો આગના કારણે ટ્રેલરને ભારે...