Crime

ગેરકાયદેસ૨ દેશી હાથ બનાવટની બંદુક સાથે એક ઈસમને પકડી પાડતી આડેસર પોલીસ

copy image મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ,પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ...

સામખીયારી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પવનચક્કીના કો૫૨ ડેબલ વાયરની ચોરીનાં બે ગુના શોધી કાઢતી લોકલ કાઈમ બ્રાન્ચ,પુર્વ કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી...

અંજાર આદિપુર રોડ શનિદેવ મંદિર પાસે આવેલ કામધેનું ગૌશાળા માં લાગી ભયંકર આગ

અંજાર આદિપુર રોડ શનિદેવ મંદિર પાસે આવેલ કામધેનું ગૌશાળા માં લાગી ભયંકર આગ ગૌશાળા માં ગાયો ને બચાવવા આજુબાજુ ના...

મહેસાણા અને કડીમાંથી મોટા પ્રમાણમાં અખાદ્ય પદાર્થ ઝડપાયો

copy image સૂત્રો જણાવી રહ્યા છે મહેસાણા અને કડીમાંથી મોટા પ્રમાણમાં અખાદ્ય પદાર્થ ઝડપાયો હોવાનો મામલો સપાટી પર આવ્યો છે....

રાજકોટના નવાગામમાં એસિડ અટેકનો ભોગ બનેલ મહિલાનું સારવાર દરમ્યાન મોત

copy image સૂત્રો જણાવી રહ્યા છે ગુજરાત રાજ્યના રાજકોટના નવાગામમાં બે માસ અગાઉ એસિડ એટેકનો બનાવ બન્યો હતો જેમાં ઘાયલ...

અંજાર પાસે આવેલ ખાનગી ટિમ્બર કંપનીમાં આગની જ્વાળાઓ ફાટી નીકળતા મોટું નુકશાન : સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં

copy image અંજાર પાસે આવેલ ખાનગી ટિમ્બર કંપનીમાં આગની જ્વાળાઓ ફાટી નીકળતા ભારે ધોડદામ મચી જવા પામી હતી.આ આ બનાવ...

આંબલિયારા ગામમાં પવનચક્કીમાંથી 2.22 લાખની તસ્કરી થયા મામલો પોલીસ ચોપડે ચડ્યો

copy image ભચાઉ ખાતે આવેલ આંબલિયારા ગામમાં પવનચક્કીમાંથી 2.22 લાખની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે...

દેશલપરથી નલિયા માર્ગે વિભાપાર ડાયવર્જન થી માત્ર ૧૦૦ મીટર પહેલા કાર મારી પલટી

દેશલપરથી નલિયા ડામર રોડ અને પૂલીયાનું કામ ચાલુ હોવાથી વિભાપાર ડાયવર્જન થી માત્ર ૧૦૦ મીટર પહેલા કાર મારી પલટી તંત્ર...

ગાંધીધામમાં આવેલ કાર્ગો વિસ્તારમાં 38 વર્ષીય શખ્સનું ભેદી સંજોગોમાં મોત

copy image ગાંધીધામમાં આવેલ કાર્ગો વિસ્તારમાં 38 વર્ષીય શખ્સનું ભેદી સંજોગોમાં મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ...

કિડાણામાં 24 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

copy image ગાંધીધામ  ખાતે આવેલ કિડાણામાં 24 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે...