“ભુજ શહેર વિસ્તારમાં આવેલ ડાંડા બજારમાં મણિયાર બેંગલ્સ નામની બંગડીયોની દુકાનમાંથી ચોરી છુપીથી હાથીદાંતની બંગડીઓ બનાવી વેચાણ કરવાનું કારસ્તાન પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજનાઓએ જીલ્લામાં ચોરી છુપીરીતે કે છળકપટથી વન્ય પ્રાણી જીવોના અવશેષોના વેપાર પર...