બાંભણસરમાં કિશોરીનું બાઇક અડફેટે મોત થતાં બાઇકચાલક સામે પોલીસ ફરિયાદ
copy image રાપર તાલુકાના બાંભણસર નજીક રસ્તો ક્રોસ કરી રહેલી કીશોરીને બાઈક ચાલકે અડફેટે લેતાં ગંભીર ઇજાને કારણે તેનું મોત...
copy image રાપર તાલુકાના બાંભણસર નજીક રસ્તો ક્રોસ કરી રહેલી કીશોરીને બાઈક ચાલકે અડફેટે લેતાં ગંભીર ઇજાને કારણે તેનું મોત...
copy image રાપર તાલુકાના બાંભણસર નજીક રસ્તો ક્રોસ કરી રહેલી કીશોરીને બાઈક ચાલકે અડફેટે લેતાં ગંભીર ઇજાને કારણે તેનું મોત...
copy image ભુજ તાલુકાના જૂના ધાણેટી તથા અબડાસા તાલુકાના મોટી ચરોપડીમાં સગીરાનાં અપહરણ થતાં તેના વાલીઓએ અલગ -અલગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તા. 29-6ના સાંજના જૂની ધાણેટીમાંથી આરોપી કરણ અમરશીભાઇ સોઢા (રહે. તિરુપતિનગર, રાપર) અને મોટી ચરોપડીમાંથી આરોપી ભરત રાયશી કોલી (રહે. સોમાણી વાંઢ તા. રાપર) સગીરાઓનાં લગ્ન કરવાના ઇરાદે લાલચ આપી ફોસલાવી ફરિયાદીઓના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવી હતી. ધાણેટીના બનાવમાં પદ્ધર પોલીસે અને મોટી ચરોપડરીના બનાવમાં વાયોર પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી...
copy image દુધઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ડીઝલ ચોરીના ગુનામાં બે માસથી ફરાર માધાપરના ઈસમને પકડી પાડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી...
copy image ભુજ તાલુકાના મોટા દિનારા ગામે સાત શખસોએ ઘાતક હથિયારોથી યુવાન પર હુમલો કર્યો હતો. આરોપીઓએ કૌટુંબિક દીકરી સાથેના...
copy image ગાંધીધામના મચ્છુનગરમાં જુગાર રમી રહેલા છ શખ્સોને પોલીસે જુગાર રમતા 19,700ના મુદામાલ સાથે ઝડપી પકડી પાડ્યા હતા. પ્રાપ્ત...
copy image મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે રાતના અરસામાં ચર્ચગેટના રેલવે સ્ટેશન પાસેથી ભુજના બે યુવાનને 40 લાખની નકલી નોટ સાથે ઝડપી નકલી નોટોના બદલામાં અસલી નોટ મેળવવાના કારસાનો પર્દાફાશ કર્યો છે. મુંબઇના સામાજિક કાર્યકર બિનુ વર્ગીસને માહિતી મળતાં તેમણે મુંબઇ ક્રાઇમ બ્રાંચને જાણ કરી હતી કે કેટલા લોકો નકલી ચલણી નોટો સાથે મુંબઇના ચર્ચગેટના રેલવે સ્ટેશન પાસે ઊભા છે. આ બાતમીના આધારે ત્યાં મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્રાટકી હતી અને પકડાયેલા બે યુવાનો પાસેથી 40 લાખની નકલી નોટો મળી આવી હતી. ત્યાં તપાસ માં આ બંને યુવાન ભુજના વતની હોવાનું જાણવા મળ્યું હતું. આ બંને યુવાન મુંબઇમાં કોઇ દલાલ સાથે સંપર્કમાં આવ્યા બાદ 40 લાખની 500-500ની નકલી નોટોના બદલામાં 10 લાખની અસલી નોટોનો સોદો કર્યો હતો. નકલી નોટો પઇરાવાની રાહ જોઇ રહ્યા હતા ત્યારે જ પકડાઈ ગયા હતા. આ નકલી નોટના કાંડમાં કચ્છના અન્ય પણ સંડોવાયેલા હોવાની પૂરતી સંભાવના છે. ઝડપાયેલા યુવાનોના નામ સહિત અન્ય વિગતો મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળી શકી નથી, પરંતુ ત્યાં થયેલી કાર્યવાહીના વીડિયો મીડિયામાં વાયરલ થયા હતા.
copy image અંજાર ભચાઉ તાલુકાના લાકડિયા પાસે હાઇવે પર પૂરપાટ જતા અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતાં બન્ને પગમાં...
copy image રાપર તાલુકાના ચિત્રોડ (બાલાસર)માં ખેતરમાં આવવા મુદ્દે બોલાચાલી કરી ભાઈ અને ભત્રીજાએ હુમલો કરતાં યુવાનને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. ચિત્રોડ (બાલાસર)માં રહેનાર ફરિયાદી કરશન કાંયા કોળી નામનો યુવાન ગત તા. 28/6ના સાંજના અરસામાં રાખોડિયું ખેતરમાં સાફ સફાઈ કરી રહ્યો હતો ત્યારે તેના મોટાભાઈ હરજી કાંયા કોળી તથા ભત્રીજો ગોલો કાંયા કોળી ત્યાં આવ્યા હતા અને ખેતરમાં આવવા મુદ્દે બોલાચાલી કરી ઉશ્કેરાઈ જઈ ફરિયાદી યુવાન ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો. ઘવાયેલા યુવાનને સારવાર અર્થે લઈ જવાતાં તેને અસ્થિભંગ સહિતની ઈજાઓ હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
copy image ગાંધીધામના ઓસિયા મોલ પાસે ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થવા માટે પિસ્તોલ જેવા હથિયાર સાથે રીલ બનાવનારા ત્રણ શખ્સોને એલસીબી...