કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માં આવેલ ફલેમિંગો લોજીસ્ટીક ના ગોડાઉન માંથી થયેલ સોપારી ચોરીનો ભેદ ઉકેલાયો
ફલેમિંગો લોજિસ્ટિકના ગોડાઉનમાંથી સોપારીની ચોરી મામલે ત્રણને ઝડપી પોલીસે મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. ફલેમિંગો લોજિસ્ટિકના ગોડાઉનમાંથી એક સપ્તાહ પહેલાં સોપારીનો...