Crime

નખત્રાણા ખાતે આવેલ સુખપરમાં પાસા ફેંકતા છ  શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા

ગત રત્રે નખત્રાણા ખાતે આવેલ સુખપરમા મામાપીરની દરગાહ નજીક જાહેર જગ્યામાં ધાણીપાસનો જુગાર રમતા 6 ખેલીઓને રૂા. 6200 સહિત નખત્રાણા...

અંજાર ખાતે આવેલ વરસામેડીમાથી 9 જુગારપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા

અંજાર ખાતે આવેલ વરસામેડીના સીમ વિસ્તારમાં  આવેલ અંબિકા સોસાયટીમાં ગૌતમ પ્રજાપતિના મકાન નજીક જાહેરમાં જુગાર રમતા 9 શખ્સોને પોલીસે ઝડપ્યા...

એલસીબી ટમે મથલમાથી  તીનપત્તી વડે જુગાર રમતા પાંચ ખેલીઓને ઝડપી પાડ્યા

નખત્રાણા ખાતે આવેલ મથલમાં ખડિયામાં બાવળની ઝાડીમાં તીનપત્તી વડે જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા. મળેલ માહિતી અનુસાર  એલસીબીની ટીમ નખત્રાણા...

અંજાર ખાતે આવેલ નવી દુધઇમાથી કુલ રૂા. 25,600નો  અખાદ્ય ગોળ અને ઇસ્ટનો જથ્થો ઝડપાયો

અંજાર ખાતે આવેલ નવી દુધઇ માથી કુલ કિ.25,600નો  અખાદ્ય ગોળ અને ઇસ્ટનો જથ્થો પોલીસે કબ્જે કર્યો હતો. નવી દુધઇ ખાતે...

ભચાઉ ખાતે આવેલ મોરગરમાથી  કુલ કિ.8760નો અખાદ્ય ગોળ અને ઇસ્ટનો જથ્થો  પોલસે જપ્ત કર્યો

ભચાઉ ખાતે આવેલ  મોરગરમાં મુખ્ય બજારમાં આવેલી મોમાય કિરાણા સ્ટોરના દુકાનદાર જેરામ રાજા પરમારને સાથે રાખી આ દુકાનમાથી  અખાદ્ય ગોળની...

આડેસર પોલીસે કુલ કિ. 66,600ના મુદ્દામાલ સાથે 6 ખેલીઓને ઝડપ્યા

 આડેસર પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન  તેમણે ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, રાપર ખાતે આવેલ મોમાઈમોરા ગામમાં રાણાભાઈ...

11,550ના મુદ્દામાલ સાથે ત્રણ જુગારપ્રેમીઓને ઝડપી પાડતી ગાંધીધામ એ ડિવીઝન પોલીસ

ગાંધીધામ પોલીસ પેટ્રલિંગમાં હતી તે દરમીયાન તેમણે ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામ ખાતે આવેલ નવી સુંદરપૂરી પાછળ જાહેર...

 

કલોલ ખાતે આવેલ ઈટલામાં કુલ કી.33 હજારના વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો કાલોલ ખાતે આવેલ ઈટલા ગામમાથી 33000ના વિદેશી દારૂ...