Crime

ગળપાદરમાં જુગાર રમતા 8 જુગારીઓને પોલીસે ઝડપ્યા

ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગળપાદર ગામ પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ગળપાદર...

ભુજના રહેણાંક મકાનમાથી ગાંજો તથા શરાબનો જથ્થો ઝડપાયો

ભુજ બી-ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ભુજના રહેણાંક મકાનમાથી ગાંજાનો જથ્થો તથા ભારતીય બનાવટની પરપ્રાંતીય શરાબની બોટલો ઝડપી પાડી...

જુના કટારીયા પાસે પરવાના વિનાની બંદૂક સાથે 2 શખ્સ ઝડપ્યા

લાકડિયા પોલીસ પેટ્રોલિગ કરી રહી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, જુના કટારીયા ગામની સીમ વિસ્તારમાં કાચા માર્ગે બે...

ભચાઉ પોલીસે નાની ચિરઈના રહેણાંક મકાનમાથી 29 હજારનો શરાબ ઝડપ્યો: આરોપી ફરાર

ભચાઉ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નાની ચિરઈ સ્મશાન પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, નાની...

નાની ચિરઈના રહેણાંક મકાન તથા કારમાથી 1,67,400નો શરાબનો જથ્થા ઝડપાયો

ભચાઉ પોલીસે બાતમીના આધારે કાર તથા રહેણાક મકાનમાં દરોડો પાડી શરાબના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. ભચાઉ પોલીસ...

આદિપુરમાં ચોરે 11 લાખની લક્ઝરી બસની ઉઠાંતરી કરી

આદિપુર ટાગોર રોડ પર જનતા પેટ્રોલપંપની પાસે પાર્ક કરેલ 11 લાખની લક્ઝરી બસ કોઈ અજાણ્યા ચોરે ચોરી કરી લીધી હોવાની...

બોટાદ પોલીસ દ્વારા બાતમી નાં આધારે ગણેશનગર વિસ્તાર માંથી શંકાસ્પદ ડુપ્લીકેટ બીડીનો જથ્થો ઝડપી પાડ્યો..!

બોટાદ પોલીસને મળેલી બાતમીના આધારે ડુપ્લીકેટ બીડી બનાવવાની કામગીરી બોટાદના ગણેશ નગર વિસ્તારમાં થઈ રહી હોવાની જાણકારી મળતા પોલીસ કાફલો...

ગાંધીધામમા શરાબની 154 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીધામ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સુંદરપુરી ત્રણ રસ્તા પાસે પહોચતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, જુની...

ભુજ આર.ટી.ઓ.માં રાખેલ આઈ.ટી.આઈના ઓટોમોબાઈલના સ્પેરપાર્ટની તસ્કરી

ભુજ આઈ.ટી.આઈના આર.ટી.ઓ લર્નિંગ લાઇન્સ બિલ્ડિંગના રૂમનો દરવાજો તોળી ચોરે અંદર પ્રવેશી ઓટોમોબાઈલ ગ્રુપના રાઈટ ઓફ થયેલ સ્પેરપાર્ટ ની તસ્કરી...

મોટા લાયજાની વાડીમાથી 26000ના દરવાજાની ચોરી

આ અંગે મોટા લાયજામા રહેતા રામ કનૈયા ગઢવીએ માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ મોટા લાયજામા પ્રફુલ...