Crime

મોરબીના ત્રાજપર ગામે જુગાર રમતા છ મહિલા પકડાઈ

મોરબીના ત્રાજપર હળકાયમાં વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતી છ મહિલાઓને મોરબી બી ડીવીઝન પોલીસે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી...

મેઘપર બોરીચીમાં બંધ મકાનને નિશાન બનાવી 1.33 લાખની તસ્કરી

અંજાર તાલુકાના મેઘપર બોરીચીની અંબિકા ટાઉનશિપ સોસાયટીના એક બંધ મકાનને નિશાન બનાવી ધોળા દિવસે તેમાંથી રૂ.1,33,000ના સોના-ચાંદીના દાગીનાની તસ્કરી કરી...

ભુજ શહેરમાં જૂની અદાવતને લઇને સામાન્ય બોલાચાલી બાદ યુવાન પર છરી વડે હુમલો

ભુજ શહેરમાં જૂની અદાવતને લઇને સામાન્ય બોલાચાલી બાદ બપોરના અરસામાં યુવાન પર બે ઇસમોએ છરી વડે હુમલો કર્યો હતો. આ...

વાંકાનેરમાં વરલીનો જુગાર રમતા એક શખ્સ પકડાયો

વાંકાનેરના વિસીપરા વિસ્તારમાં જાહેરમાં વરલી ફીચારના આંકડા આધારિત જુગાર રમી રમાડતા એક ઈસમને વાંકાનેર સીટી પોલીસે પકડી પાડી ધોરણસરની તપાસ...

મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીકથી દેશી તમંચા સાથે એક ઈસમ પકડાયો

મોરબીના મેહન્દ્રનગર ચોકડી પાસેથી એલ.સી.બી ની ટીમે દેશી તમંચો તેમજ એક કાર્ટીસ સાથે એક ઈસમને પકડી કાયદેસરની તપાસ હાથ ધરી...

મોરબીમાં સાડા ત્રણ વર્ષથી વોન્ટેડ શખ્સની અટક

મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચે વિશ્વાસઘાત-છેતરપિંડીના ગુનામાં સાડા ત્રણેક વર્ષથી વોન્ટેડ શખ્સને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. રાજસ્થાનનો વતની એવો...

ધાનેરા પોલીસે ચોરીના ચાર બાઈક સાથે બે શખ્સો ઝડપાયા

ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટ પાસેથી તસ્કરીના ચાર બાઈક સાથે બે ઇસમોને પકડી પાડી તપાસ હાથ ધરી હતી. ધાનેરા પોલીસ સ્ટેશનનો...

થરાદમાં બસ સ્ટેશન પાસે એપથી જુગાર રમતાં ચાર ઈસમ પકડાયા

થરાદમાંથી પોલીસે જાહેર વિસ્તારમાં મોબાઇલથી લાડો વિંગ્સ એમ્પથી હારજીતનો જુગાર રમતા ચાર ઈસમને પકડી પાડ્યા હતા. તેમની અટક કરી તેની...

વડોદરામાં વોક માટે ગયેલાં વકીલના ઘરમાંથી 41 હજારની તસ્કરી

વડોદરા, કોયલી રોડ પર રહેતાં મહિલા વકીલ મોર્નિંગ વોક પર ગયાં હતાં. ત્યારે તેમના ઘરમાંથી ફોન સહિત રૂ.41 હજારની મતાની...

મોરબીના ગોકુલનગરમાં જુગાર રમતા બે શખ્સો ઝડપી પડાયા

મોરબીના શનાળા બાયપાસ નજીક ગોકુલનગરમાં જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા બે સાગરીતોને મોરબી એ ડીવીઝન પોલીસે પકડી પાડી ધોરણસરની તપાસ...