Crime

મોરબીના નવલખી રોડ પરથી ગેરકાયદેસર દેશી રિવોલ્વર સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી શહેરના નવલખી રોડ પરથી એસઓજી ટીમે ગેરકાયદેસર દેશી રિવોલ્વર સાથે એક શખ્સને પકડી પાડીને કાયદેસરની તજવીજ હાથ ધરી છે....

હળવદના ઈસમને છરી સાથે માળીયા મિયાંણા પોલીસ પકડી પાડ્યો

માળીયા મિયાંણાના વાડા વિસ્તારમાંથી હળવદના ઈસમને ધારદાર છરી સાથે માળીયા મિયાંણા પોલીસ ઝડપી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી હતી. મળતી...

શિણાયમાં બંધ મકાનમાંથી 1.35 લાખની તસ્કરી

ગાંધીધામ તાલુકાના શિણાય ગામની સીમમાં આવેલ અંબાજી સોસાયટીના એક બંધ મકાનમાં નિશાચરોએ ખાતર પાડયું હતું. આ બંધ મકાનના તાળાં તોડી...

જામનગરમાં વામ્બે આવાસમાં સાત મહિલા સહિત નવ ઇસમો તીનપતીનો જુગાર રમતા ઝડપાયા

ઝડપાયા જામનગરમાં વામ્બે આવાસના ત્રણ માળિયામાં દરોડો પાડી ત્રણ માળીયા વામ્બે આવાસ બ્લોક નં-14 પાસે જાહેર જુગાર રમતી સાત મહિલાઓ...

કેશોદમાં ૩૦ હજાર રોકડની ઘરફોડ તસ્કરી

કેશોદ અજાબ રોડ પર બંધ મકાનનું તાળુ તોડી ૩૦ હજારની રોકડ તસ્કરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ...

સાવરકુંડલાના વીજપડીમાં મકાનનું તાળું તોડી સોના-ચાંદીના દાગીનાની ઉઠાંતરી

સાવરકુંડલાના વીજપડી ગામે મકાનનું તાળું તોડી તસ્કરો તિજોરીમાં રાખેલા સોના-ચાંદીના દાગીનાની ઉઠાંતરી કરી જતાં અજાણ્યા તસ્કરો સામે સાવરકુંડલા ગ્રામ્ય પોલીસ...

લીંબડીમાં કેવાયસી અપડેટના નામે ઓનલાઈન છેતરપિંડી કરીને બેંકનાં ખાતામાંથી રૂ.50 હજારની ઉઠાંતરી

લીંબડીમાં કેવાયસી અપડેટના નામે ઓનલાઈન છેતરપિંડી કરીને બેંકનાં ખાતામાંથી રૂ.50 હજારની છેતરપિંડી કરવામાં આવી હતી. આ બનાવ અંગે લીંબડીના શખ્સે...

ગોંડલની નદીના પટમાં જુગાર પર દરોડો પાડી ઘોડીપાસાનો જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લીધા

ગોંડલ શહેરની ગોંડલી નદીના પટમાં પોલીસે દરોડો પાડી ઘોડીપાસાનો જુગાર રમતા ત્રણ ઇસમોને પકડી પાડ્યા હતા. જ્યારે ત્રણ ઇસમો નાસી...

જામજોધપુરના ગીંગણી ગામના ખેડુતની વાડીમાંથી રૂ.1.42 લાખના કપાસની ઉઠાંતરી

જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં તસ્કરીનો એક વધુ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગીંગણી ગામના એક ખેડૂતની વાડીમાંથી કોઇ તસ્કરો રૂપિયા એક...

મોરબીના જુના ધુટુ રોડ પરથી યુવાને બાઈકની તસ્કરી કરી

મોરબીના જુના ધુટુ રોડ પર ઝીલટોપ સિરામિક નજીકથી બાઈકની તસ્કરી એક ઈસમને તસ્કરી થયાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં લખાવાઈ...