Crime

જામજોધપુરના લૂંટના ગુનામાં 16 વર્ષથી નાસતો ફરતો શખ્સ ધ્રોલ પાસેથી પકડાયો

જામનગર, જામજોધપુરના ગોપ પાસે હાઇવે રોડ પર વાહનોને આંતરીને લૂંટને અંજામ આપી 16 વર્ષથી નાસતા ફરતા શખ્સને પેરોલ ફર્લો સ્કવોર્ડે...

માણસા પાસેના ધમેડા ગામે સ્ટ્રીટલાઈટના અજવાળે જુગાર રમતા 9 સાગરીતો પકડાયા

માણસા પાસેના ધમેડા ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતાં 9 સાગરીતો પકડાયા હતા. માણસા પોલીસે દરોડો પાડીને 15,230 રૂપિયા કબ્જે...

કોટડા અને મથલ વચ્ચેના આશ્રમથી બે કિલો ગાંજા સાથે બે ઇસમોને ઝડપી પડાયા

નખત્રાણા તાલુકામાં કોટડા (જડોદર) થી મથલ ગામ તરફ જતા માર્ગે આવેલા હરિહર આશ્રમ ખાતે બાતમીના આધારે દરોડો પાડીને સ્થાનિક પોલીસે...

ગાંધીધામમાં અંબાજી મંદિર ત્રણ રસ્તા પાસે એક યુવાનના હાથમાંથી બે શખ્સોએ રૂ. 10,000 ના મોબાઈલની ચીલઝડપ કરી

ગાંધીધામ શહેરના ઓસ્લોથી લવ ગાર્ડન તરફ અંબાજી મંદિર ત્રણ રસ્તા પાસે એક યુવાનના હાથમાંથી બે ઇસમોએ રૂ.10,000ના મોબાઈલની ચીલઝડપ કરી...

આડેસર ખાતેથી ચોરાઉ મનાતા 23 મોબાઇલ સાથે બે શખ્સો પકડાયા

ગાંધીધામ, આડેસર પોલીસે ગામમાંથી 23 તસ્કરીના શંકાસ્પદ મોબાઇલ સાથે બે ઈસમને ઝડપી લીધા હતા. આ ઇસમો પાસેથી રૂ.1,15,000ના મોબાઇલ કબ્જે...

માણસા શહેરમાં આવેલા ચારવડ વિસ્તારની ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર રમાડનારો ઝડપાયો

માણસા શહેરમાં આવેલા ચારવડ વિસ્તારની ખુલ્લી જગ્યામાં સાંજના અરસામાં ગોજારીયા ગામનો એક યુવક વરલી મટકાનો જુગાર રમાડતો હોવાની બાતમી આધારે...

વાંકાનેરના વરડુસર ગામની સીમમાંથી દેશી બનાવટની બંદુક સાથે એક શખ્સ પકડાયો

મોરબી જીલ્લામાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી વધી ગઈ હોય તેવો સિનારિયો જોવા મળી રહ્યો છે તાજેતરમાં જ માળિયા પંથકમાંથી હથિયારો સાથે...

ગાંધીધામમાં બાઈક ઉપર આવેલા બે અજાણ્યા ઈસમો મોબાઈલ ફોન ઝુંટવીને નાસી ગયા

ગાંધીધામ શહેરમાં પગે ચાલીને જતા શ્રમિક પાસેથી મોટર સાઈકલ ઉપર આવેલા બે અજાણ્યા શખ્સો 6 હજારની કિંમતના મોબાઈલ ફોન ઝુંટવીને...

ભચાઉમાં બંધ કંપનીમાંથી 60 હજારની મતાની ચોરી

રાપર, ભચાઉના બંધ ઔદ્યોગિક એકમમાંથી રૂ. 60 હજારની મતાની ચોરી થઈ હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. પોલીસના સત્તાવાર સાધનો...

ગાંધીધામ શહેરમાં આવેલા જનરલ સ્ટોરમાંથી તસ્કરો સાત હજારનું કરિયાણાની ચીજવસ્તુ ચોરી

ગાંધીધામ શહેરમાં આવેલા જનરલ સ્ટોરમાંથી તસ્કરો રૂ.7,345ની કિંમતની કરિયાણાની ચીજવસ્તુ તસ્કરી કરીને નાસી ગયા હતા. શહેરના આશાપુરા સોસાયટી જનતાકોલોની ભારતનનગરમાં...