Crime

ભારત-આફ્રિકાના મેચ પર સટ્ટો રમાડતા ફરસાણનો વેપારી ઝડપાયો

શહેરના રૈયા રોડ પરથી ક્રિકેટ સટ્ટો રમાડતા ફરસાણના વેપારીને પોલીસે ઝડપી પાડ્યો છે. રૈયા રોડ, કનૈયા ચોક પાસે ઠક્કર સ્વીટ...

ડભોઇના તરસાણા ફાટકથી દેશી તમંચા સાથે શખ્સ પકડાયો

જિલ્લા એસ.ઓ.જી. ટીમના ચુનંદા જવાનોની ટીમ ડભોઇ નજીક કામગીરીમાં હતી. ત્યારે બાતમી મળેલ કે એક શખ્સ છોટાઉદેપુર તરફથી ડભોઇની તરસાણા...

IOCના પેટ્રોલ પંપની ડીલરશિપના નામે રૂ. 39 લાખની છેતરપિંડી કરનારો પકડાયો

ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપની ડીલરશિપ આપવાના બહાને કુલ રૂ.39 લાખની ઠગાઇ કરવાના ગુનામાં સાઇબર ક્રાઇમે આ પ્રકારના ગુના આચરતી ટોળકીના...

ભચાઉના ભવાનીપુર વિસ્તારમાં બંધ ઘરનાં તાળાં કોઇ રીતે ખોલી રૂ.1,70,100ની મતાની ચોરી

ગાંધીધામ, ભચાઉના ભવાનીપુર વિસ્તારમાં એક યુવાન પોતાની પત્નીને લેવા પોતાના વતન ગયો અને તસ્કરોએ તેમના ઘરમાં ખાતર પાડયું હતું. આ...

ભુજની છેતરપિંડીના કેસનો ફરાર શખ્સ પકડાયો

ભુજ છેતરપિંડીના કેસમાં ફરાર શખ્સને પોલીસે પાંજરે પુર્યો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો અનુસાર 14.80 લાખની છેતરપીંડીના બનાવમાં...

રાપર તાલુકાના ડાભુંડા ગામમાં મકાનમાંથી રૂ.82,710ના દારૂ સાથે ઈસમની ધરપકડ

રાપર તાલુકાના ડાભુંડા ગામમાં એક મકાનમાં પોલીસે દરોડો પાડી રૂ.82,710નો દારૂ કબ્જે કરી એક ઈસમને ઝડપી પાડયો હતો, પરંતુ દારૂ...

મુંદરામાં 7.30 લાખની રોકડ રકમની તસ્કરી

ભુજ બંદરિય મુંદરાની બજારમાં બે દિવસ પુર્વે રાતના અરસા વચ્ચે જ તસ્કરોએ ચાર દુકાનોમાં તસ્કરી કરી હોવાનો બનાવ હજુ તાજો...

કપડવંજના વડધરા ગામે પાણીનો નળ બંધ કરવા બાબતે લાકડાના દંડા વડે હુમલો

કપડવંજના વડધરા ગામે રહેતા પ્રભાતસિંહ ઝાલા પોતાના પત્નિ અને દિકરા સાથે ઘરે હતા. આ વખતે પોતાના પત્નિ બાલુબેન સાથે પાણી...

અંકલેશ્વરમાં તસ્કરો સરદાર પાર્ક-2 શોપિંગમાં આભૂષણ જવેલર્સમાં પ્રવેશી ઝવેરાતની ચોરી

અંકલેશ્વર જી.આઇ.ડી.સીના સરદાર પાર્ક-2 શોપિંગમાં આભૂષણ જવેલર્સમાં તસ્કરોનો બાકોરું પાડી 87.30 લાખના ઘરેણાની તસ્કરી કરી ગયા હતા. આભૂષણ જવેલર્સમાં પ્રવેશી...

વલસાડમાં 2 એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરેલી 5 કારમાંથી કારટેપની તસ્કરી

વલસાડના તિથલ રોડ ઉપર આવેલા 2 એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરેલી 5 કારમાંથી કારટેપ તસ્કરી જવાની ઘટના સામે આવી છે. આ...