Crime

જશોદાનગરથી યુવકનું અપહરણ કરી લૂંટયા બાદ એસજી હાઇવે છોડી મુકાયો

હાલમાં ચાલતા ગેરકાનૂની કામને લઈને પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે. તેમણે બાતમી મળતા પોલીસ સબસલામતના દાવા કરી રહી છે,...

ભુજના રાવલવાડી વિસ્તાર નજીક આવેલા પાર્ટી પ્લોટમાં હત્યા

હાલમાં ભુજમાં રાવલવાડી વિસ્તાર નજીક પાર્ટી પ્લોટમાં શિવ નામના વ્યક્તિની અજાણ્યા શકશે હત્યા કરી ફરાર થયો. પાર્ટી પ્લોટની બહાર શિવની...

નનસાડની યુવતી ઘરેથી ગુમ થઇ જતાં પોલિસ ફરિયાદ

નનસાડ ગામની સોસાયટીમાંથી 21 વર્ષીય યુવતિ ઘરેથી કહ્યા વગર ચાલી ગઈ છે. શોધખોળ કરવા છતાં કોઈ ખેર મળી નથી. નનસાડ...

ગણેશનગરમાં 9500ના દારૂ સાથે વ્યક્તિની ધરપકડ

ગુજરાતમાં જ્યારે સંપૂર્ણપણે દારૂબંદી છે ત્યારે કેટલાક લોકો વિદેશી દારૂનો ધંધો મોટા પાયે કરે છે. ત્યારે કચ્છના ગાંધીધામ ખાતે સૂત્રો...

મિરજાપરની યુવતીને લગ્ન કરવા ધમકી આપનાર ભુજના શખ્સ સામે ફરિયાદ, એટ્રોસીટીનો કેસ

સોશિયલ મીડિયા ક્રાઇમ હોમ... ભુજ નજીકના મિરજાપર ગામે રહેતી યુવતી સાથે સોશિયલ મિડીયા પર મિત્રતા કરી પોતે પરણિત હોવા છતાં...

વિરમગામ પાલિકાના સી.ઓ. વિરુદ્ધ અનુ.જાતિના આગેવાનો સાથે ભેદભાવ કરવા અંગે કાર્યવાહી કરવા માંગ

વિરમગામ નગરપાલિકામાં નવનિયુક્ત ચીફ ઓફિસરની શુભેચ્છા મુલાકાતે ગયેલા દલિત અધિકાર મંચના આગેવાનો સાથે જાતિગત ભેદભાવના કથિત આક્ષેપ કિરીટભાઈ રાઠોડ, સામાજિક...

કોરોનાનો ભાર…? ભુજમાં એક વ્યક્તિએ વ્યાજના લેણાના ટેનસનથી મોતને આમંત્રણ આપયુ

કોરોનના કારણે કેટલાક લોકો જીવ ટુકાવે છે તો કેટલાક લોકો જીવને સાચવી સાહસ કરીને જીવનમાં આગળ વધે છે.આવા અવનવા કિસ્સા...

એક સામાજિક કાર્યકર અને પત્રકાર તરીકે કામ કરતાં વ્યક્તિ ઉપર કરાયો હુમલો

અગાઉ કચ્છ કેર ન્યુસમાં ગાંજા બાબતે માહિતી આપનાર પત્રકાર અને ઉમદા સામાજિક કાર્યકર અલી મામદ સમા ઉપર હુમલો કરવામાં આવ્યો...

અહમદાવાદના RTO એજન્ટને લઈને ફરી ખૂલશો, COT ટીમની સરપ્રાઇજ વિજિટ…

ગુજરાતમાં તમામ મોટર વાહન કચેરીઓમાં એજન્ટ પ્રથાની બંદીને દૂર કરવા કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ દ્વારા સમયાંતરે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવે છે....

ભુજના સંજોગનગરમાં વસતા યુવકના ઘરે દારૂ પકડાતાં તેની ધરપકડ

ગુજરતમાં જ્યારે દારૂનો વેપાર કાયદાકીય રીતે વેપાર કરવો ગુનો છે ત્યારે કચ્છના ભુજ વિસ્તારના સંજોનગરમાં વસતા બાતમીના આધારે એલસીબીએ દરોડો...