Crime

પાલીતાણા ખાતે સિધ્ધશીલા નામની ધર્મશાળામાં છુપાવેલ વિદેશી દારૂની બોટલ નંગ-૨૮૨ કિ.રૂ. ૮૯,૨૨૦/- મોબાઇલ ફોન તથા તુફાન ગાડી સહિત કુલ કિ.રૂ. ૧,૯૯,૭૨૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર રેન્જ ટીમ

ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદ્તર બંધ કરવા સારૂ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ખાસ ઝુંબેશ...

દોઢ વર્ષ પહેલાં 26 વર્ષના શત્રૂઘ્ન યાદવ અમરોલીની બાળકીને ચોક્લેટની લાલચ આપી શેરડીના ખેતરમાં લઇ જઇ અત્યાચાર ગુજાર્યો હતો, બે વર્ષની માસૂમ બાળા સાથે દુષ્કર્મ કરનાર યુવાનને આજીવન કારાવાસ

આજથી એક-દોઢ વર્ષ પહેલાં અમરોલી વિસ્તારની બે વર્ષની માસુમ બાળકીને ચોકલેટની લાલચ આપીને પોતાની સાથે લઈ જઈ બળાત્કાર ગુજારનાર આરોપી...

માધાપરના યુવાનને વીજ શોક ભરખી ગયો, અંજારના આધેડે ગળાફાંસો ખાધો ગાંધીધામની મહિલાએ ગળાફાંસો ખાતા મોત

જુદા જુદા અપમૃત્યુના કિસ્સામાં ચાર વ્યકિતઓની જીવન લીલા સંકેલાઈ ગઈ હતી. માધાપરના યુવાનને વીજ શોક લાગતા તેમજ ખાવડાના યુવાનને હદય...

ભાવનગર શહેર કરચલીયા પરા, ટેકરી ચોક, જાહેરમાં જુગાર રમતા ૭ ઇસમોને રોકડ રૂપિયા ૪૨,૪૫૦/- તથા મોબાઇલ ફોન મળી કુલ કિ.રૂ. ૫૭,૯૫૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ તથા ગંગાજળીયા પોલીસ

મુસ્લિમ સમાજની લાગણી દુભાતી ઘટના આવી સામે

સૂદર્શનના મલિક સુરેશ ચૌહાણ દ્વારા મુસ્લિમકોમ માં I.A.S – I.P.S  કેમ વધવા માંડ્યા છે અને તે જેહાદ કરશે તેવા શબ્દનો...

પંજાબની મહિલા-બાળકોને ગોંધી રાખનાર શખ્સ લાકડિયાથી ઝડવામાં મળી સફળતા

ગાંધીધામ, તા. 3 પંજાબના લુધિયાણામાંથી એક મહિલા અને તેના બાળકોને અહીંના લાકડિયા ગામમાં લઇ આવનાર શખ્સની પોલીસે ધરપકડ કરી હતી....

ચોરીના મોટરસાઇકલ સાથે એક ઇસમને ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકે ભાવનગર રેન્જના જીલ્લાઓમાં મિલ્કત સબંધી તથા શરીર સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા સારૂ તથા બનેલ અનડીટેકટ...

ગુજરાતમાં એક પિતાએ પબજી રમવાની ના પાડતા કિશોરે કરી આત્મહત્યા

ગુજરાતમાં એક પિતાએ પબજી રમવા પર પોતાના પુત્ર પર ગુસ્સો કરતાં 17 વર્ષના એક યુવકે કથિત રીતે આત્મહત્યા કરી લીધી...

પીછાણા ગામે અંબાજી મંદિરના તાળા તોડીને આભુષણોની કરાઇ ચોરી: ચોરીની વધુ એક ઘટના

રાપર પંથકના પીછાણા ગામે અંબાજી માતાના મંદીરમાંથી રાત્રિ દરમિયાન તાળા તોડીને સોના-ચાંદીના ઘરેણા સહિતની વસ્તુઓની ચોરીની ઘટના બહાર આવતા શ્રધ્ધાળૂઓમાં...

સુરેન્દ્રનગર પાંચ ગુનાનો કુખ્યાત આરોપી પરેશ રબારીને હથિયાર સાથે LCB પોલીસે ઝડપી પાડયો.

સુરેન્દ્રનગર જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી.સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાખોરી ડામવા માટે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ સતત સતર્ક બની છે.ત્યારે ખાસ કરીને...