Kutch

ગાંધીધામ ટાગો૨ ૨ોડ ઉપ૨ થયેલ અકસ્માતના આરોપીઓ ને ગણતરીના કલાકોમાં પકડ પાડતી LCB તથા ગાંધીધામ બી ડીવીઝ પોલીસ

ગાંધીધામ ટાગોર રોડ પરના અકસ્માતનો મામલો ચારેય આરોપીઓને પોલીસે ઝડપી લીધા. આરોપીઓ નિતીન મુકેશભાઈ ગોસ્વામી, દિપક ઈશ્વરભાઈ ધુલાણી, તરૂણ જીતેન્દ્રભાઈ...

“તેરા તુજકો અર્પણ” સુત્ર સાર્થક કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ લોકોને લાલચ...

આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટ માં કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓ ની પસંદગી સાંસદશ્રી વિનોદ ચાવડા

તારીખ 26/02/2026 થી તારીખ 02/03/2026 દરમિયાન Para Cricket Club of India દ્વારાશ્રીલંકા ખાતે યોજાનારી દિવ્યાંગ ખેલાડીઓ ની આંતરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટ...

કચ્છની આંગણવાડીઓ બનશે ‘સ્માર્ટ’: ૧૪૫૫ કેન્દ્રોમાં નવીનીકરણની ઝુંબેશ સાથે ૪૬ કેન્દ્રોની કાયાપલટ

કચ્છ જિલ્લાના ભૂલકાઓના સર્વાંગી વિકાસ અને શિક્ષણને વધુ પ્રેરણાદાયી બનાવવાના હેતુથી જિલ્લાવહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે....

મુંદરા પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૭૪/૨૦૨૬ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી મુંદરા પોલીસ

મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુંદરા ટેલીકોમ એક્ષચેંજ થી ભુખી નદી બાજુ નીકળેલ ભુખી નદીના પટમા બી.એસ.એન.એલ કંપનીનો ટેલીફોન કનેક્શનનો અંડરગ્રાઉન્ડ...

મુન્દ્રા તાલુકાના સમાઘોઘામાં રહેતા 25 વર્ષીય પરિણીતાનો આપઘાત.

copy image મુન્દ્રા તાલુકાના સમાઘોઘામાં રહેતા 25 વર્ષીય પરિણીતાએ કોઈ કારણોસર આપઘાત કરી લીધો હતો. મુન્દ્રા પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી...

ગાંધીધામમાં પૂરપાટ કાર ચાલકોએ અકસ્માત સર્જ્યો : બે યુવાનોના મોત, મહેશ્વરી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો…

ગાંધીધામ શહેરના ટાગોર રોડ ઉપર મોડી રાત્રે નબીરાઓ દ્વારા બેફામ ગતિએ ફરી એકવાર શહેરને હચમચાવી દીધું છે. કાર ચાલક દ્વારા...

ભુજ શહેરમાં આવેલા એક બંધ ફ્લેટમાંથી ચોરોએ સોના-ચાંદીના દાગીનાની ચોરી

copy image ભુજ શહેરમાં આવેલા એક બંધ ફ્લેટમાં ગેરકાયેદસર રીતે ઘૂસેલા ચોરોએ સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. વધુમાં મળતી માહિતી...