ભચાઉમાં શેરી લાઇટ મુદ્દે પિતા- પુત્ર પર ચાર શખ્સનો હુમલો
copy image ભચાઉના ભવાનીપુરમાં ત્રણ શખ્સે નગરપાલિકામાં કામ કરનારા એક આધેડ ઉપર હુમલો કર્યો હતો. ભચાઉમાં ભવાનીપુર શેરી નં. 13માં...
copy image ભચાઉના ભવાનીપુરમાં ત્રણ શખ્સે નગરપાલિકામાં કામ કરનારા એક આધેડ ઉપર હુમલો કર્યો હતો. ભચાઉમાં ભવાનીપુર શેરી નં. 13માં...
copy image માધાપરમાં પાસેના નળવાળા સર્કલ નજીક સાંજના અરસામા ખંભરાના દંપતિ પર ટ્રેઇલરના પૈડાં ફરી વળતા ઘટનાસ્થળે બંનેના કમકમાટીભર્યા મોત...
copy image અંજારના મેઘપર બોરીચી નજીક બાવળની ઝાડીમાં એક મોપેડમાંથી પોલીસે રૂા. 7280નો શરાબ જપ્ત કર્યો હતો, પરંતુ અહીં છૂટક...
copy image માધાપરની યુવતીને ડિજિટલ ગઠિયા એ ટેક્સ મેસેજ મોકલી કેસબેકની લાલચમાં સપડાવી ઓનલાઇન રૂા. 1,15,825 સેરવી લેતાં છેતરપિંડીની ફરિયાદ...
copy image ગાંધીધામના ખોડીયાર નગર વિસ્તારમાં રહી ડી માર્ટમાં કામ કરનારા યુવાનનું મોત થયું હતું. ગાંધીધામના ક્રોમાના શોરૂમ સામે ટાગોર રોડ ઉપર ઈફકો લખેલ બસએ બાઈકને હડફેટમાં લેતાં વિનયકુમાર રામકુમાર નાઈ નામના યુવાન નું મોત થયું હતું. તેના ભાઈને ઈજાઓ પહોંચી હતી.આ યુવાનને નોકરીએ જવાનું હોવાથી તેનો મોટો ભાઈ અને બનાવ નો ફરીયાદી કિશનકુમાર બાઈક લઈને ઘરેથી નીકળ્યા હતા. તેમનું બાઈક ક્રોમા શોરૂમની સામે ટાગોર રોડ ઉપર પહોચ્યું હતું બાઈક ચાલક માર્ગ ઓળંગવા જતાં ગુડ્ઝ શેડ બાજુથી દોડતી આવતી ઈફકો લખેલી બસએ આ બાઈકને હડફેટમાં લીધી હતી. જેમાં બન્ને ભાઈઓને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. બન્નેને સારવાર અર્થે ખસેડાયા બાદ વિનયકુમારને સારવાર દરમ્યાન ફરજ પરના તબિબે મૃત જાહેર કર્યો હતો જ્યારે તેના ભાઈને સારવાર હેઠળ રખાયો હતો.બીજી બાજુ સામખિયાળીમાં માર્ગ ઓળંગતા સંપત પુંજાભાઈ મકવાણા (ઉ.વ.50)ને અજાણ્યા વાહને હડફેટમાં લેતાં આ આધેડે જીવ ખોયો હતો. અહીં રહી છુટક મજુરી કરનાર સંપત મકવાણા નામના આધેડ ગત તા.3/7ના રાતના અરસામાં માર્ગ ઓળંગી રહ્યા હતા તે દરમ્યાન કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેમને હડફેટમાં લેતાં તેમને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. ...
copy image અંજારના વરસામેડી સીમમાં આવેલા બાગેશ્રીનગર-1 ના મકાનમાં પોલીસે બાતમીના આધારે પાડેલા દરોડામાં રૂ.67 હજારની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો...
copy image કેરાની વાડીના કબ્જા બાબતે મારામારી થતા છ વિરુદ્ધ ગુનો નોધાયો હતો . ભુજના ગણેશનગરમાં રહેતા ફરિયાદી અર્પિતાબેન મુળજીભાઈ...
copy image સામખિયાળી પાસે હાઈવે પર અજાણ્યો વાહન ચાલક "હિટ એન્ડ રન' ના બનાવને અંજામ આપી નાસી ગયો હતો, જેમાં...
copy image ચેક પરતના કેસમાં માંડવીના આરોપીને જ્યુડિશિયલ કોર્ટે તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદની સજા તથા રૂા. 2,00,000 વળતરપેટે ચૂકવવા હૂકુમ કર્યો હતો. આરોપી જુસબ મામદહુસેન તુર્કે ફરિયાદી શામળા મુરજી ગઢવીને આપેલો રૂા. 2,00,000નો ચેક પરત ફર્યો હતો. આ કેસમાં કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળીને આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો અને એક વર્ષની કેદની સજા તથા વળતર પેટે રૂા. 2,00,000 એક માસમાં ચૂકવવા આદેશ કર્યો હતો અને જો...
copy image ભુજમાં ગંજીપાના વડે જાહેરમાં હારજીતનો જુગાર રમતા ત્રણ શખ્સને પદ્ધર પોલીસે ધરપકડ કરી તેમની પાસેથી રોકડા રૂા. 26,600 અને એક મોટરસાઈકલ કિ.રૂા. 20,000 મળી કુલ રૂા. 46,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જ્યારે એક નાસી છૂટયો હતો પ્રાપ્ત માહિતી મુજબ , પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં લોડાઈમાં...