Kutch

માંડવીમાં ભાડે આપેલાં મકાન પર ગેરકાયદેસર કબ્જો કરી લેતા  લેન્ડ ગ્રેબિંગ કાયદા અંતર્ગત ફરિયાદ નોંધાઈ

માંડવીમાં 18 વર્ષ અગાઉ ભાડાં કરારથી મકાન ભાડે આપવામાં આવ્યા બાદ આરોપીએ છેલ્લા 18 વર્ષથી ભાડું ન આપી ઉપરાંત છેલ્લા...

અંજાર ખાતે આવેલ ધમડકાની બે વાડીમાંથી 30 હજારના વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

અંજાર ખાતે આવેલ ધમડકાના વાડી વિસ્તારમાં આવેલી બે વાડીમાંથી કુલ કિ. 30,000ના વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી....

માંડવી ખાતે આવેલ મોટી મઉંમાં રહેતા 43 વર્ષીય શખ્સને વીજ શોક લાગતા મોત નીપજયું

માંડવી ખાતે આવેલ મોટી મઉંમાં રહેતા 43 વર્ષીય શખ્સને ગત દિવસે બપોરથી સાંજ દરમ્યાન તેમની નાની મઉંની સીમમાં આવેલી વાડીના...

અંજારમાં કાર સાથે બાઇક અથડાતાં સર્જાયો અકસ્માત : સારવાર દરમ્યાન યુવાનનું મોત

અંજાર ખાતે આવેલ જખ દાદાના મંદિર પાસે બાઇક અને કાર અથડાતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક પર સવાર નાગલપર વાડી...

ભચાઉમાં ઉભરાતી ગટરોની મુશ્કેલીથી ત્રસ્ત : શહેરના પમ્પિંગ સ્ટેશનનાં કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ સામે આવી

ભચાઉના ગટરના પાણીના નિકાલ અર્થે બનાવવામાં આવેલ પમ્પિંગ સ્ટેશનના કામમાં ભ્રષ્ટાચાર થવાની ફરિયાદ કરવામાં આવેલ હતી. આ અંગે કચ્છ કલેક્ટરને...

નખત્રાણા ખાતે આવેલ મોટી વિરાણીમાં 20 વર્ષીય પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી

નખત્રાણા ખાતે આવેલ મોટી વિરાણીના વાડી વિસ્તારમાં 20 વર્ષીય પરિણીતાએ ગત દિવસે  ઝેરી દવા પી જઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું....

અંજાર ખાતે આવેલ મેઘપરમાં 24 વર્ષીય યુવાને ગળે ફાસો ખાઈ અંતિમ શ્વાસ લીધા

અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં 24 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઇ જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. આ અંગે મળતી માહિતી...

ગાંધીધામ ખાતે આવેલ ગળપાદરમાં 45 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો

ગાંધીધામ ખાતે આવેલ  ગળપાદરમાં 45 વર્ષીય શખ્સે ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર ગાંધીધામ ખાતે...