Kutch

અંજાર પોલીસ મથકે ગેરવાજબી વર્તન કરતા પાંચ  લોકો  વિરુદ્ધ ફરિયાદ 

અંજાર પોલીસ મથકે પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ કરી બાદમાં આરોપીને પકડી  માર મારવા દબાણ કરી  પોલીસ સાથે અશોભનીય, ગેરવાજબી વર્તન કરતા પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. અંજાર પોલીસ મથકે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કર્મચારીએ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. મેઘપર બોરીચીની ભાગ્યશ્રી સોસાયટીમાં રહેનાર મહિલાએ માધાપરના એક શખ્સ  વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જે અંગે ચાર લોકો  પોલીસ મથકે આવ્યા હતા અને  શખ્સને તાત્કાલિક પકડો અને માર મારો તેવી માંગ કરતાં ફરિયાદીએ જે  કાયદાકીય કાર્યવાહી થતી હશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવું કહેતાં  આરોપીઓ ઉશ્કેરાઈ જોરથી દલીલો કરી ગેરવાજબી વર્તન કરવા લાગ્યા હતા અને ફરિયાદીનો વીડિયો ઉતારવાનું કહેવા લાગ્યા હતા. આરોપીને પકડવા દબાણ કરાતાં ફરિયાદીએ પી.આઈ. આવે તો તેમને રજૂઆત કરવા જણાવેલ હતું. બાદમાં બપોરે પી.આઈ. આવતાં તેમની પાસે જઈ  ઊંચા અવાજે દલીલો કરી આરોપીને પકડવા કાર્યવાહી નહીં કરો ત્યાં સુધી અહીં બેસી રહેશું, તેમ કહી યુવાન વીડિયો ઉતારવાની ના કરાતાં મહિલાઓએ પણ વીડિયો  ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની ફરજમાં રુકાવટ કરાતાં ...

કચ્છના અલગ અલગ ગામોમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા

લુણીમાં લાઈટ ડેકોરેશનના  કામ દરમિયાન યુવાનને  ભારે વીજશોક  લાગતાં મોત :મુન્દ્રાના  લુણી ગામમાં લાઈટ ડેકોરેશનનાં કામ દરમ્યાન ગામના  યુવાન  ને ભારે વીજ લાઈનનો શોક લાગતાં તેનું મોત થતાં લગ્નપ્રસંગ વચ્ચે માતમ નો માહોલ જોવા મળ્યો હતો.મુન્દ્રાના લુણી ગામના ગાધ ફળિયામાં...

કેરા તા, ભુજ કેરા કપિલ કોર્ટ ગ્રાઉન્ડ ખાતે જોગી સમાજ દ્વારા સુપર 8 ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયું આયોજન

કેરા તા, ભુજ કેરા કપિલ કોર્ટ ગ્રાઉન્ડ ખાતે જોગી સમાજ દ્વારા સુપર 8 ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયું આયોજનકેરા કપિલ કોર્ટ ગ્રાઉન્ડ...

પલાંસવામાં તળાવમાં ડૂબી જતાં યુવાનનું મોત

copy image રાપર તાલુકાના પલાંસવામાં તળાવમાં ડૂબી જતાં યુવાનનું મોત નીપજયું હતું રાપરના પલાંસવામાં આ અકસ્માત મોતનો બનાવ ગત તા....

અંજાર અને ગાંધીધામમાં પોલીસે સાત જુગારિઓને ઝડપી પાડ્યા

copy image અંજાર અને ગાંધીધામમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. અંજાર પોલીસે શહેરના પ્રજાપતિ છાત્રાલયની બાજુમાં...

મુન્દ્રામાં ટ્રેક્ટરનું ટાયર ફાટતાં યુવાનનું મોત

copy image મુન્દ્રા તાલુકાના નાની તુંબડી ખાતે સાંજે એક શખ્સની વાડીમાં રહેતો યુવાન ટ્રેક્ટરના ટાયરમાં હવા ભરી રહ્યો હતો ત્યારે...

ગાંધીધામમાં ચાર લોકોએ યુવાનનું અપહરણ કરી માર માર્યો

copy image ગાંધીધામમાં ચાર લોકોએ યુવાનનું અપહરણ કરી તેને માર માર્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોધાઈ હતી . પોલીસે ગણતરીના...

મસ્કા ગામમાં ઝઘડાના મનદુઃખે શખ્સ ઉપર છુરી વડે હુમલો

copy image માંડવીના મસ્કા ગામની મેઈન બજારમાં અગાઉ થયેલા ઝઘડાનું મનદુઃખ રાખી ચાર શખ્સોએ યુવાન પર હુમલો કરી છરી અને...

ગાંધીધામમાં મુસાફર મુદ્દે રિક્ષા ચાલક પર હુમલો

copy image ગાંધીધામના ગણેશનગર વિસ્તારમાં રિક્ષામાં મુસાફર બેસાડવા મુદ્દે એક શખ્સે ધોકા વડે હુમલો કરતાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી....

ગાંધીધામમાં ભાવનગરના વેપારી સાથે 16.16 લાખની ઠગાઇ

ભાવનગરના એક વેપારીને રૂા. 16,16,924નો ભંગાર આપવાનું કહી તેમની પાસેથી પૈસા લઇ બાદમાં માલ ન મોકલાવતાં કે પૈસા પરત ન...