Kutch

આગામી ૧૪મી ઓક્ટોબરે રમાનારી આઈ સી સી વર્લ્ડ કપ ક્રિકેટ મેચ સંદર્ભમાં રાજ્યના પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલી સુરક્ષા-સલામતી વ્યવસ્થાની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં આગામી ૧૪મી ઓક્ટોબરે રમાનારી આઈ સી સી વર્લ્ડ કપ ક્રિકેટ મેચ સંદર્ભમાં રાજ્યના પોલીસ તંત્ર...

મુંદરા ખાતે આવેલ શેખડિયામાં વીજ આંચકાએ 12 વર્ષીય માસૂમ બાળકીનો જીવ લીધો

  મુંદરા ખાતે આવેલ શેખડિયામાં વીજ આંચકાએ 12 વર્ષીય માસૂમ બાળકીનો જીવ લીધો. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર મુંદરા ખાતે...

ભુજમાં રહેણાક મકાનમાથી 38 હજારનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો

ભુજમાં એક રહેણાક મકાનમાથી 38 હજારનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે. આ અંગે મળેલ માહિતી અનુસાર પોલિસને ખાનગી રાહે બાતમી...

 અંજાર ખાતે આવેલ ખારા પસવારિયા પાસે જી.આર.જી. કંપની નજીક બાવળની ઝાડીમાંથી કુલ 1.57 લાખના દારૂ દારૂ સાથે બે શખ્સ ઝડપાયા : ત્રણ ફરાર

અંજાર ખાતે આવેલ ખારા પસવારિયા પાસે જી.આર.જી. કંપની નજીક બાવળની ઝાડીમાંથી કુલ 1.57 લાખનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો. આ...

ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં ભુજમાં આવેલ કલારત્ન જ્વેલર્સમાં   લૂંટ મચાવનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

copy image ભુજમાં ગત શનિવારે બનેલી લૂંટની ઘટનામાં સામેલ આરોપીને પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો...

ગાંધીધામ સ્થિત કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી કપડાંની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી

ગાંધીધામ સ્થિત કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી કપડાંની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચીજવા પામી હતી. સેઝમાં આવેલી અનિતા...

ભુજ ખાતે આવેલ ઝુરા-જતવાંઢમાં 25 વર્ષીય મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જઈ જીવનનો અંત આણ્યો

ભુજ ખાતે આવેલ ઝુરા-જતવાંઢમાં રહેતા 25 વર્ષીય યુવાન મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જઈ જીવનનો અંત આણ્યો હતો....

કંડલા પોર્ટના પ્લાન્ટમાં મશીનમાં આવી જવાથી 26 વર્ષીય યુવાનનું મોત

 ગાંધીધામ ખાતે આવેલ  કંડલા પોર્ટમાં મશીનમાં આવી જવાથી 26 વર્ષીય યુવાનનું મોત નુપજ્યું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર...

નખત્રાણામાં બંધ ઘરમાથી 2.12 લાખની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

નખત્રાણામાં બંધ ઘરના દરવાજા તોડી 2.12 લાખની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે મળેલ માહિતી અનુસાર  ચોરીનો...

ભુજમાં બે શખ્સ દ્વારા બે મિત્ર  પર છરી વડે જીવલેણ હુમલો કરાતા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

  ભુજમાં પૈસા મામલે બે શખ્સ દ્વારા બે મિત્ર  પર છરી વડે જીવલેણ હુમલો કરાતા પોલીસે મથકે ફરિયાદ નોંધાઈ છે. આ...