કચ્છના ખેડૂતોના પાક વીમા ના ૭૧ કરોડ રૂ. ચૂકવવામાં વીમા કંપનીના અખાડા સામે કચ્છ કોંગ્રેસે બાંયો ચડાવી : કલેકટરને આવેદનપત્ર સાથે આંદોલનની ચીમકી, સરકાર ઉપર સાંઠગાંઠનો આક્ષેપ
(ભુજ) કચ્છ કોંગ્રેસ દ્વારા પાક વીમાના પ્રશ્ને વીમા કંપની વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે સરકારને હસ્તક્ષેપ કરવાની માંગ કરાઈ છે. ભુજ...