ઓઇલ પાઇપ લાઇનમાથી પેટ્રોલીયમ પદાર્થ ડીઝલના જથ્થા સહીતનો કુલ્લે કિમત રૃપિયા કિ.રૂ.૧,૦૮,૨૯૦/- ની ડિમતનો મુદામાલ પકડી પાડતી ગાંધીધામ-બી ડીવીઝન પોલીસ
કંડલા પોર્ટથી ખારીરોહર સીમ સુધીમાં આવેલી અલગ અલગ ઓઇલ ટર્મીનલ તરફ આવતી ઓઇલ પાઇપ લાઇનો પૈકી એચપીસીએલની પાઇપલાઇનમાંથી ડિઝલ ચોરી...