બાયોમેડીકલ વેસ્ટ અને તબીબી સેવાઓમાં ખામીને મુદ્દે કાયદાની આકરી જોગવાઈ દર્શાવી પ્રદુષણ બોર્ડે ભુજની ખાનગી હોસ્પિટલનો ખુલાસો પૂછયો
ભુજના હોસ્પિટલ રોડ ઉપર નગરપાલિકાની કચરા પેટીમાં ફેંકાયેલ લોહીની બેગને ગૌમાતા ખાઈ રહી છે એવા વાયરલ થયેલા વિડીઓએ અન્ય મેડિકલ...