Kutch

ભચાઉના બંધડી પાસે નમક ભરેલુ ડંપર અચાનક આગની જ્વાળાઓથી ઘેરાયુ, ફાયર વિભાગે આગ બુઝાવી

ભચાઉ તાલુકાના કડોલ નજીક આવેલા રણમાંથી નમક ભરીને ભચાઉ તરફ જતા એક ડંપરમાં ગત મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની...

ભુજના કોડાયપુલ ખાતે રૂ.૧.૪૪ લાખના કોપર વાયરની ચોરી આચરાઈ

કોડાયપુલમાં મોટર રીવાયડીંગની દુકાનના પતરા ઉતારી અજાણ્યો સખ્શ  1.44 લાખના કોપર કેબલ ચોરી ગયેલ હતો.  જેની ફરિયાદ રશીક રમણીકલાલ સેંઘાણીએ...

ભચાઉના ચિરાઈ પાસે ટ્રકટ્રેલર સાથે ક્રેટા કારનો અકસ્માત સર્જાયો, કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત

         ભચાઉના ચિરઈ ખાતે સર્જાયું જીવલેણ અકસ્માત. ગાંધીધામ તરફ જતા કન્ટેનર ટ્રક અને ક્રેટા ગાડી આ અકસ્માતના ભોગ બન્યા હતા....

શેખપીર નજીક બંધ ઘરમાંથી 5.80 લાખની તસ્કરી

શેખપીર પાસેના બંધ ઘરમાંથી કોઈ અજાણ્યો ચોર ઇસમ રોકડ રૂપિયા 5 લાખ અને 80 હજારની કિમતના દાગીના ઉઠાવી ગયા હતા...

પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજ

એલ.સી.બી.ની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મકડા ગામના પાટીયા પાસે આવતા તેમને ખાનગી રાહે બાતમી મળેલ કે, મકડામા રહેતો જટુભા...

અજાપરની એક પ્લાયવુડ કંપનીમાંથી 1.50 લાખની કિંમતની એલ્યુમિનિયમની પ્લેટોની તસ્કરી

અંજાર તાલુકાની અજાપર સીમ ખાતે આવેલી એન.કે નામની પ્લાયવુડ કંપનીમાંથી કોઈ અજાણ્યા ઈસમોએ 1,50,000ની કિંમતની કુલ 50 એલ્યુમિનિયમની પ્લેટો ચોરી...

પડાણામાં 1.42 લાખના શરાબના જથ્થા સાથે 2 શખ્સ ઝડપાયા: એક ફરાર

ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 165 બોટલ શરાબ સાથે 2 આરોપીઓને ઝડપી પાડી કુલ કિ.રૂ. 7,52,590નો મુદામાલ કબ્જે...

ગાંધીધામમાં જુગાર રમતા 6 જુગારીઓ ઝડપાયા

ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, કોટેશ્વર ચાર રસ્તા...

બીએસએફ ગુજરાત વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરે છે

દર વર્ષે 5મી જૂને મનાવવામાં આવતા વિશ્વ પર્યાવરણ દિવસના શુભ અવસર પર, BSF એ તેની વિવિધ સરહદી ચોકીઓ અને મુખ્ય...

મીઠીરોહરમાં ઘરમાથી  1.67 લાખના શંકાસ્પદ પામ ઓઇલ સાથે 1 શખ્સ ઝડપાયો

મીઠીરોહરમા એલસીબીની ટીમે મકાનમાં દરોડો પાડી સંગ્રહ કરેલો રૂ.1.67 લાખની કિંમતના પામ અને સાબુ ઓઇલના જથ્થા સાથે એક આરોપીને પકડી...