પશ્ચિમ -કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંધ IPS દ્વારા ભુજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ ના કર્મચારીઓ નું પ્રસંશાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા
પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ની સેવા થકી " ૯૫૩૩ મહિલાઓની મદદગાર બની" જે બાબતના તા. ૦૮-૦૫...