Kutch

પડાણામાથી વધુ એક શખ્સ ગાંજા સાથે ઝડપાયો

એસ.ઓ.જી.કચેરી આદિપુર ખાતે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ, પૂર્વ કચ્છ, ગાંધીધામ તેમજ એલ.સી.બી પૂર્વે કચ્છ ગાંધીધામની ટીમ હાજર રહી હતી. મળતી માહિતી...

અંજારનાં કોટડામાં પીઠળ માતાજીનાં મંદિરમાથી 60,000ની તસ્કરી

અંજાર તાલુકાનાં કોટડામાં આવેલ પીઠળ માતાજીનાં મંદિરમાથી ચાંદીના મુગટ, નાના મોટા છતરો તેમજ માતાજીને ચડાવેલા કડલા મળી આશરે 60,000ની તસ્કરી...

આદિપુરમાં બાઇક પર આવેલા 3 શખ્સો મોબાઈલ ઝૂંટવી પલાયન

આદિપુર પોલીસ મથકે ત્રણ અજાણ્યા 3 શખ્સો વિરુદ્ધ મોબાઈલ ચોરી જવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી બિકાસકુમાર બિગનભાઈ યાદવે ફરિયાદમાં જણાવ્યુ...

અગાઉ થયેલ બોલાચાલીનું મનદુખ રાખી ધારિયા વડે હુમલો કરાતા યુવક ઇજાગ્રસ્ત

આજથી 6 મહિના પહેલા થયેલા ઝગડાનું મનદુખ રાખી યુવક પર ધારિયા વડે હુમલો કરવામાં આવતા 2 શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે...

ભચાઉ કંડલા નેશનલ હાઇવે પર 11 કિલોગ્રામ ગાંજો પકડાયો

પેરોલ ફર્લો સ્કવોડ, પૂર્વ કચ્છ ગાંધીધામની ટીમે 11 કિલિગ્રામ ગાંજો પકડી પાડ્યો. એસ.ઓ.જી.કચેરી આદિપુર ખાતે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ, પૂર્વ કચ્છ,...

અંજારમાં પબડિયા તળાવ પર જુગાર રમતા 6 શખ્સો ઝડપ્યા

અંજાર પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, પબડીયા તળાવ પાળ પર લાઇટના...

ભોજાય-નાગ્રેચાની સીમમાથી 4,50,000ના ઇલેક્ટ્રીક વીજ વાયરની તસ્કરી

માંડવીના ભોજાય-નાગ્રેચાની સીમમાથી 36 mmનો આશરે સાડા ત્રણ કિલોમીટરનો ઇલેક્ટ્રીક એલ્યુમિનિયમ વિજતાર ચોરી થયો હોવાની ફરિયાદ નોંધવાઈ છે. આ અંગે...

ભુજમાં 2 ભાઈઓ વચ્ચે જમીનના રૂપિયા મુદ્દે બબાલ

જમીનના રૂપિયાના ભાગ બાબતનું મનદુખ રાખી મારમારી કરી હોવાની ફરિયાદ ભુજ બી.ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. લિયાકત રમજાન મલેક દાખલ...

ટ્રેલર ચાલકે બાઇકને આડફેટે લેતા અકસ્માત સર્જાયો

મળતી માહિતી અનુસાર સાંજના છ વાગ્યાના અરસામાં આ અકસ્માત સર્જાયો હતો. જાડમાર્કેટ પાસે GJ-12-AK-8237ના મોટર ચાલાક હકીમને નળ સર્કલ તરફથી...

કચ્છ -ભુજ ખાનગી હોસ્પિટલ માંથી વૃદ્ધાને ગુજરાત સરકારની 108 એર એમ્બ્યુલન્સ મારફત અમદાવાદ હોસ્પિટલમાં એરલિફ્ટ કરાયા.

કચ્છ જિલ્લાના વૃદ્ધાને હાયપર વોલમીક શોક થતા (હૃદય ને શરીર મા પૂરતું લોહી પંપ કરવામાં અશમર્થ ) ભુજ ની ખાનગી...