પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા દ્વારા શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો સંદર્ભે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ને રજુઆત કરવામાં આવી.
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ રામસંગજી જાડેજા અને મહામંત્રી રમેશભાઈ ગાગલ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પત્ર પાઠવી વિવિધ...