Kutch

કચ્છની જીવાદોરી સમો ટપ્પર ડેમ નર્મદા નીરથી છલકાઇ જતાં સાધુ-સંતો-જનમેદની વચ્ચે રાજયમંત્રીએ હર્ષભેર કર્યાં વધામણાં

કચ્છની જીવાદોરી સમો ટપ્પર ડેમ નર્મદા મૈયાના નીરથી છલકાતાં આજે ટપ્પર ડેમને વધાવવાં રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિર વધામણાં કરવા સાધુ-સંતો,...

પીઆઇ જે.પી.જાડેજાની આ ઉદાહરણિય કામગીરીને સલામ

શિક્ષકના ઘર પર કબજો કરનાર તત્વોપાસેથી મકાનનો કબજો અપાવ્યો કિડાણામાં શિક્ષકે મકાન વેંચાતું લીધા બાદ મકાનનો કબજો અપાતો ન હોવાથી...

જી.કે.માં વિશ્વ ફીઝીયોથેરાપી દિનની પૂર્વસંધ્યાએ આયોજિત અંગ વ્યાયામ ચિકિત્સા કેમ્પમાં ૫૦ દર્દીઓ જોડાયા

ભુજ તા., અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં ૮મી સપ્ટેમ્બર વિશ્વ ફિઝીયોથેરાપી દિવસની પૂર્વસંધ્યાએ આયોજિત ફિઝીયોથેરાપી સારવાર કેમ્પમાં શરીરના જુદા જુદા દુ;ખાવાથી...

પધ્ધર પોલીસે ગૌવંશની હત્યાના ગુનામાં ૪ આરોપીઓની ધરપકડ કરી

નાના વરનોરા ગામે ગૌવંશની હત્યા કરવાના ગુનામાં પધ્ધર પોલીસે ૪ આરોપીઓની ધરપકડ કરી છે. આ ગુના કામે અગાઉ બે આરોપીઓ...

કચ્છમાં આપઘાતના ૩ બનાવો- શીણાયમાં મહિલાએ અને અંજારમાં બે પુરૂષોએ જીવન ટુંકાવ્યું

કચ્છમાં એક જ દિ' માં આપદ્યાતના બનેલા ત્રણ અલગ અલગ બનાવોમાં એક મહિલા સહિત બે પુરુષોએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું....

ભુજમાં પુત્રવધુ ઉપર અત્યાચાર કરનાર સસરિયાઓને એક વર્ષની જેલની સજા

દહેજ માટે ઘરની પુત્રવધૂને મેણા ટોણા મારી, માનસિક સાથે શારીરિક અત્યાચાર ગુજારનાર સાસરિયાઓને ભુજ કોર્ટે એક વર્ષની સજા ફટકારી ઘરેલુ...

આડેસર નજીક ટેન્કર, સ્કોર્પિયો અને બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત થતા એકનું મોત

રાપર તાલુકાના આડેસર ગામે ગોકુલ હોટલ નજીક આજે સવારે ૯ વાગ્યાના અરસામાં ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેન્કરના કલીનરનું ઘટના...

ચંદ્રયાન-2 સાથે સંપર્ક તૂટવા પર વડાપ્રધાન મોદીએ કર્યું દેશવાસીઓને સંબોધન

ભારત અંતરિક્ષમાં ઈતિહાસ રચવાની નજીક હતું, ત્યારે ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિમી ઉપર ચંદ્રયાન-2નો ઈસરો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.વડાપ્રધાન...

લોહાણા મહાજન સમાજ તથા અંધજન મંડળ દ્વારા આંખનું નિદાન કેમ્પ યોજવામાં આવ્યો

પશ્ચિમ કચ્છ નખત્રાણા આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં અંધજન મંડળ કે સી આર સી ભુજ અને લોહાણા...