Kutch

સરકારે બહાર પડેલ જાહેરનામા મુજબ ધાર્મિક સ્થળોથી કોરોના પરંતુ ચૂંટણીથી નહીં થાય કોરોના….

ચાલો ચાલો ...! અરે મંદિર કે બીજે નહીં ચૂંટણીમાં પ્રચાર કરવા ચાલો.... મળતી માહિતીઓ અનુસાર કોરોનાના કારણે કેટલાક સમયથી સ્કૂલ, ધર્મશાળા,...

સમગ્ર બોટાદ જિલ્લામાં પોલીસ દ્વારા કરાઇ ઉમદા કામગીરી

હાલમાં કોરોના વાયરસ સંક્રમણ સમગ્ર વિશ્વમાં ફેલાયેલ હોય, જે સંક્રમણ રોકવા સારૂ કેન્દ્ર તથા ગુજરાત રાજ્ય સરકારશ્રી કટીબધ્ધ હોય, જે...

ગુજરાતમાં કેટલી હદે સુરક્ષા …? …..શું સરકાર રેપ, હિંસા, આત્મહત્યા અંગે કોઈ પગલાઓ લઈ રહી છે કે ફક્ત વાતો ….? અને જો હા, પગલાઓ લઈ રહી છે તો કેવા ને ક્યાં-કેટલા પ્રમાણમાં …..?

જૂના રેલ્વે સ્ટેશન પાસે ખાલી પડેલ જમીનમાં આગ લાગતાં હલચલ….

ભુજ:- ભુજમાં જૂના રેલવે સ્ટેશન પાછળ ખાલી પડેલી જમીનમાં આગ લગતા હલચલ મચી ગઈ હતી. જૂના રેલવે સ્ટેશન પાછળ અરશાનગર...

સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે એક કિલો ગાંજા સાથે એક સખ્સ ને ઝડપી પાડ્યો

જાણવા મળતી વિગતો મુજબ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે ગાંજા સાથે એક સખ્સને ઝડપી પાડ્યો છે.10 હજારના ગાંજા સાથે માંડવીના મહોમદઅલી આમદ...

કચ્છના વાહન ચાલકો ડીજી લોકર એપના રજિસ્ટ્રેશનમાં પૂરા રાજ્યમાં દસમા ક્રમે

70000 લોકોએ ખોલાવ્યા એકાઉન્ટ : રાજ્યમાં કુલ 24.41 લાખ ઉપયોગ કર્તા ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવાના આશયથી તૈયાર કરવામાં આવેલી...

પૂર્વ કચ્છમાં દારૂના પાંચ દરોડામાં પકડાયો 1.67 લાખનો શરાબ સાથે થઈ પાંચ આરોપીઓની ધરપકડ

પૂર્વ કચ્છ પોલીસ દ્વારા અંગ્રેજી અને દેશી દારૂ અંગેના પાંચ જુદા-જુદા દરોડા પાડી એસ.ટી. બસના ડ્રાઈવર અને કંડકટર સહિત પાંચ...

ભુજના ફૂટપાથ અને ડિવાઇડર ઉપર બાવળની ઝાડી ઊગી નીકળી

ભુકંપ પછી શહેરમાં બનેલા રિંગરોડ તથા ડબલ રોડ અને ડિવાઇડરનું સુશોભન પણ થયું છે, પરંતુ ડિવાઇડર હોય કે ફૂટપાથ સુધરાઇએ...

મસ્કતી મહાજને લારી ચલાવતા 700 પરિવારોને 21 લાખની સહાય…

આ સમયમાં કેટલાક લોકો પાસે ધંધાપાણી બંધ છે તો કેટલાક લોકોને એક સમણું જમવાનું પણ નસીબ નથી. આવા સમયમાં કેટલાક...

કોરોનાકાળ દરમિયાન મંગળવારે માં મઢવાળીના દર્શન બંધ થાય તે પહેલાના ભક્તોનો મેળો….

....જય માં મઢવાળી ... ના દર્શન ના પૂજા, ના વાર ના તહેવાર, કે ના શિવરાત્રિ ના નવરાત્રિ, આ તે વળી કોરોનાની...