Kutch

રાપર તાલુકામાંથી વતન જવા ઈચ્છતા 560 જેટલા મજુરો તંત્રના વાંકે ફસાયા

હાલમાં કોરોના વાયરસના કહેર વચ્ચે સમગ્ર દેશમાંથી લોકોને એક સૃથળેાથી અન્ય સૃથળે જવા માટે પરપ્રાંતિય લોકો હેરાન પરેશાન થઈ રહ્યા...

તમાકુ ઉત્પાદન ચોરનાર 3 જબ્બે, અંજારમાં તસ્કરો 3 હજારની રોકડ પણ ચોરી

અંજાર. લોકડાઉન બાદ તમાકુ બનાવટની તમામ ચીજ વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવતા તમાકુની કાળા બજારી થવા લાગી છે...

જડસામાં ફાયરિંગમાં ઘાયલ યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો

ભચાઉ તાલુકાના જડસા ગામમાં સામાન્ય બાબતની તકરારમાં ફાયરિંગમાં ઘાયલ થયેલા યુવાનને કોરોના પોઝિટિવ આવતાં વાગડ પંથક સહિત કચ્છમાં ભારે ચિંતાની...

માનકૂવા માં એક પાન સેન્ટર માથી તંમાકુનો જથ્થો ઝડપાયો

કોરોના અને લોકડાઉનની સ્થિતિમાં તંમાકુ અને બીડી-સિગારેટના વેંચાણ પર પ્રતિબંધ છે. તેમ છતા અનેક લોકો તમાકુ ઉત્પાદનોનું વેંચાણ કરીને જાહેરનામાનો...

ચોબારીમાં દારૂ અને જુગારની વકરેલી પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવા ની માંગ

વાગડ વિસ્તારના આ ગામે ઉત્તરોત્તર વકરી રહેલી દારૂ અને જુગારની બદી બાબતે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવાની ચોબારી આહીર સમાજ...

હમીરપર હત્યાકાંડમાં ચાર શખ્સોની ધરપકડ

પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શનિવારે બપોરે ખેતરેથી પોતાની સ્કોર્પિયોમાં ઘરે પરત ફરી રહેલા 38 વર્ષીય આખા જેસંગ ઉમટ...

ભુજમાં ગાંજા પ્રકરણમાં મહિલા પી.એસ.આઇ અને કર્મચારી સસ્પેન્ડ

આ અંગે મળતી વિગતો મુજબ મહિલા પોલીસ મથકના પી.એસ.આઇ અર્ચના રાવલ અને ડ્રાઇવર હરી ગઢવી કચ્છ યુનિવર્સિટી પાસે પેટ્રોલીંગ વખતે...

સામખિયાળી નજીક કાર અડફેટે 17 ઘેટાઓ ના મોત

મળતી વિગતો મુજબ ભચાઉ તાલુકાના ઘરાણા ગામના દેવાભાઈ ધનાભાઈ રબારી ઘેટા લઇને તેના ગામ તરફ આવી રહ્યા હતા ત્યારે સામખિયાળી...

અંજારમાં પૂર્વ પતિ એ મહિલાને માર માર્યો

અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના કેદાર ફળિયામાં રામ ઓટો પાસે રહેતા જયશ્રીબેન રામજીભાઈ ઠક્કર ઉંમર વર્ષ બેતાલીસ...

ભુજ મધ્યે લોકડાઉનમાં યોજાયા લગ્ન વર-કન્યા સહિત ૧૧ વડીલોની ઉપસ્થિતિ

કોરોના સંક્રમણ સામે લોકડાઉન પરિસિૃથતી વચ્ચે નક્કી થઈ ગયેલા લગ્ન હવે યોજાશે નહિં તેવી ચિંતામાં પરોવાઈ ગયેલા વર-કન્યા પક્ષના વડીલોએ...