અજાણી મહિલા મૃત હાલતમાં મળી આવી
છેલ્લા ૧૪ વર્ષથી જયુબિલી ગ્રાઉન્ડના એક છેડાને પોતાનું આશ્રય સ્થાન બનાવી રહેતી મહિલાએ ઇન્દીરાબાઇ પાર્ક પાસે પોતાનાં પ્રાણ છોડયા હતા....
છેલ્લા ૧૪ વર્ષથી જયુબિલી ગ્રાઉન્ડના એક છેડાને પોતાનું આશ્રય સ્થાન બનાવી રહેતી મહિલાએ ઇન્દીરાબાઇ પાર્ક પાસે પોતાનાં પ્રાણ છોડયા હતા....
'છોડા તો મેને અપની માં કો નહીં હૈ' એમ કહીને 'માથા ખરાબ નહીં હૈ મેરા' બોલી હસતો પીકુ ફિલ્મનો રાણા...
રાપરના શિવગઢ ગામે ૨૧ વર્ષીય ખેડૂત યુવતી ઉપર ત્રણ શખ્સો દ્વારા ધાકધમકી કરી બળાત્કાર ગુજારવાના બનાવે ચકચાર સર્જી છે. જોકે,...
દિન દયાળ પોર્ટ કંડલા હસ્તકના તુણા બંદરેથી અખાતી દેશોમાં જીવીત પશુઓની થઈ રહેલી નિકાસ સામે પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાએ મુખ્યમંત્રી...
રાજ્યની સાથે કચ્છમાં કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. કચ્છના જિલ્લા માથક ભુજમાં મહત્તમ તાપમાન ૪૧.૯ ડિગ્રી સે., કંડલા એરપોર્ટમાં...
બોલીવુડ અભિનેતા ઈરફાન ખાને આજે આપણા સહુ વચ્ચેથી કાયમ માટે વિદાય લીધી. ૫૩ વષિય અભિનેતા ન્યુરો એન્ડોક્રાઈન ટયુમરથી પીડાતા હતા....
પાણી પુરવઠા બોર્ડ દ્વારા ગાંધીધામ નગરપાલિકાને પાંચ એમ.એલ.ડી. પાણી ઓછું આપવામાં આવતું હોવાથી પાણીની વિતરણ વ્યવસૃથા ઉપરતેની સીધી અસર થવા...
કચ્છને ૪૦ દિવસ બાદ કોરોનાના અજગરી ભરડામાંથી મુક્તિ મળી ચુકી છે. અત્યારસુાધી નોંધાયેલા ૬ કેસો પૈકી એક મોતને બાદ કરતા...
ગાંધીધામમાં યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના ભારતનગર વોર્ડ...
કચ્છ માટે આજે વધુ એક રાહતના સમાચાર છે. ગઈકાલે રહીમાબેન જતને રજા અપાયા બાદ આજે કોરોના પોઝિટિવના સારવાર લઈ રહેલા...