Kutch

જાહેરનામા ભંગની સાત ફરિયાદ નોંધાઈ, ૬૦ વાહનો ડિટેઈન થયા

લોક ડાઉનની પરિસિૃથતિ વચ્ચે પોલીસ કડક અમલવારી કરાવી રહી છે. ત્યારે આજાથી પશ્ચિમ કચ્છમાં ડ્રોન કેમેરાની મદદ લઈને ભીડ એકઠી...

મોટા અંગીયા ગામમાં લોકોને બેસતા અટકાવવા માટે ઓટલા કાળા કરાયા!

કોરોના વાઈરસ સામેની લડતમાં લોકોની નિંભરતા વધુ મુશ્કેલી સર્જી શકે છે ત્યારે લોકોને નિયમ ભંગ કરતા અટકાવવા જવાબદાર તંત્ર તાથા...

કાનમેરમાં દંપતી ઉપર પરાય-કોશથી હુમલો

આડેસર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે સઈ મા રહેતા અંબાવી ભાઈ વીરાભાઇ બેરા પટેલ ની કાનમેર ની સીમમાં આવેલ...

ભરુડીયામાં ઝેરી દવા પી જતાં સારવાર દરમિયાન યુવાનનું મોત

ભચાઉ પોલીસમાંથી મળતી વિગતો મુજબ ભરોડિયા ગામની સીમમાં રાણા ભાઈ મેઘાભાઇ કોલી ઉ.18 એ પોતાની વાડીએ ઝેરી દવા પી લેતા...

BREAKING NEWS : મુન્દ્રા માં પરપ્રાંતિય યુવાનની તિક્ષણ હથિયાર વડે હત્યા

જાણવા મળતી વિગતો મુજબ મુન્દ્રા માં આવેલ શક્તિ નગર વિસ્તારમાં રહેતા ૨૨ વર્ષીય જારખંડ ના યુવાનની નિર્મમ હત્યા કરવામાં આવી...

કોરાના વાઇરસ મહામારીની આપત્તીના સમયમાં યોગદાન આપતો ભુજ સ્વામીનારાયણ મંદિર : સેવા સ્વરૂપે રૂ.૫૧,૦૦,૦૦૦ /- રૂપીયા મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરાયા

વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી ત્રસ્ત છે આ વૈશ્વિક મહામારીને ભારતમાં નિર્મુળ કરવા આપના તરફથી થયેલ કુશળ કાર્યવાહીને પ્રજાજનોએ...

કચ્છમાં વધુ એક શંકાસ્પદ દર્દી દાખલ

કચ્છમાં કોરોનાના લક્ષણો ધરાવતા વધુ એક શંકાસ્પદ દર્દીને સારવાર માટે દાખલ કરાયો છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરના જણાવ્યા...

કચ્છમાં મહત્તમ તાપમાનમાં એક દિવસમાં ૬થી ૮ ડિગ્રીનો વધારો

કચ્છ પર પશ્ચિમી રાજસૃથાન પર સર્જાયેલા સાયકલોનિક સર્કયુલેશનની અસર તળે કચ્છમાં બે દિવસ કમોસમી વરસાદ પડયા બાદ ફરી મહત્તમ તાપમાનમાં...

કચ્છથી પગપાળા પોતાને વતન જઈ રહેલા ૫૭ શ્રમજીવીઓને પોલીસે રોકયા

કોરોના અને લોકડાઉનના કારણે શ્રમજીવી પરિવારોમાં ક્યાંક ને ક્યાંક ગભરાટ અને ચિંતા જોવા મળી રહી છે. આ ગભરાટ વચ્ચે નલિયાના...

પાકિસ્તાનથી આવેલા આધેડ એ હોમ ક્વોરન્ટાઈન ભંગ કરતા ફરિયાદ

ભુજ એ ડિવિઝન પોલીસ માંથી મળતી વિગતો મુજબ શહેરના મુસ્તુફા નગર એક માં રહેતા શેરમામદશા મામદ સૈયદ ગત તારીખ 20ના...