ભુજ શહેર એ.ડિવીઝન પો.સ્ટેશન વિસ્તારમા ગુન્હા આચરનાર ઇસમોના ગેર-કાયદેસર વીજજોડાણ વિરુધ્ધ કોમ્બિંગનુ આયોજન કરી કાયદેસરની કાર્યવાહી કરતી ભુજ શહેર એ.ડીવીઝન પોલીસ
માન.શ્રી પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી વિકાસ સહાય સાહેબ ગુજરાત રાજય ગાંધીનગરનાઓ દ્વારા અસામાજીક તત્વોની યાદી તૈયાર કરી તેઓ...